________________
: ૧૪૬ : તૃષા અને શુળગી ઘાયલ ક્ષત વિગેરે,
એવા એવા રેગે ચિત્ત અકળાઈ ગયું છે. અજીર્ણગી લલિત વિશે જન હોય તેવા,
પણ તેને કઈ વખતે દીને સુવું કહ્યું છે. ૧ દીક્ષા અગ–અઢાર પ્રકાર પુરૂષના, સગર્ભાને શિશુ માય; ૨૦ સ્ત્રી વીશ વનીતા જાતિ ને, દીક્ષા નહિ દેવાય.
પ્રસંગેપાત પશુપંખીના વીશ લક્ષણ આ વીશ એક સિંહ એક બગ તણું, ચા ચા કુરકટ કાગ; લક્ષણ– ચાર ગરધવ છે શ્વાનના, મેળ વશ મહાભાગ.
તે લક્ષણે દરેક નામવાર. એક સિંહનું છે-સરિતા સવિ શલિલે ભરી, સિંહ સામા પુર જાય;
એમાં ઊલટ જે પડે, પાછો તુરત પલાય. એક બગલાનું-બેઠે સર બગ ધ્યાનથી, ખરે હૃદયને ખાંચ,
જોગ સાંપડ્યો જાણુને, ચહિને નાંખે ચાંચ. ચાર કક્કાનાં–જાગે યામ જબ જામની, ચુગે કુટુંબ ચગાય;
લડતાં લેશ હઠે નહી, વનિતા વશ નહિ થાય. ચાર કાગડાનાં-વિષય ગુણ વિશ્વાસ નહીં, જાત ખાઈ ન જાય;
આપ એક નહિ ભખે, અગમ બુદ્ધિ અંકાય. ચાર ગધવના–ભાર ભરે તેવો વહે, ખાવે ખાસ સંભાવ.
સહનશીલતા છે ઘણું, એમ ઉદ્યમી સાવ. છે કુતરાનાં–નિંદ્રા અલ્પ ને ગર્વ નહી, વિષય સંતોષી વર;
આહારસંતેષ કૃતજ્ઞ, માયાળું કહ્યું કુકર રક્ત સ્ત્રીના ૨૦ ગુણ–૧ પૈસાને વિષે નિરપેક્ષી, ૨ દર્શને પ્રસન્ના, ૩ દર્શને રાજી, ૪ નહિ બોલવે ખેદ કરે, ૫ સખીજન પાસે ગુણ ગાનારી, ૬ દેને ઢાંકનારી, ૭ સન્મુખ રહેનારી, ૮ પાછળ સુનારી, ૯ પહેલી ઉઠનારી, ૧૦ મિત્રોને પૂજનારી, ૧૧ શત્રુ ઉપર દ્વેષ કરનારી, ૧૨ ભર્તાર પરદેશ જાય તે દુર્મનવાળી, ૧૩ પ્રથમ મુખ ધારણ કરનારી, ૧૪ પ્રથમ આલિંગન કરનારી, ૧૫ પ્રથમ ચુંબન કરનારી, ૧૬ સમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org