________________
: ૧૪૩ :
વીશા ઓશવાળની ઉત્પત્તિ—પ્રથમે આ નગરીનું નામ ઉપકેશપટ્ટન હતુ, અહીં શ્રીપાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા શ્રી સ્વયં પ્રભસૂરિના શિષ્ય શ્રીમણિરત્નસૂરિ ૫૦૦ શિષ્યના પરિવાર સાથે આવેલા તેમણે મહાજન કુટુંબને પ્રતિાધી ૧૮૦૦૦ હજાર જૈની અનાવ્યા હતા, ત્યાર પછી અહીં શ્રીપાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા શ્રી રત્નપ્રભસૂરિયે રૂની પૂણીના નાગ બનાવી રાજા ઉપલદેવ પરમાર આક્રિકને પ્રતિષી ત્રણ લાખ એંશી હજાર ( ૩૮૦૦૦૦ ) અભિય રજપુતા કે જેનુ અરક, મલ્લ બિરૂદ છે, તેવાના વીશા ઓશવાળ કર્યા, અને તે નગરીનું નામ એશિયાનગર રાખ્યું, તેમના ૧૪૪૪ ગાત પણ નક્કી કર્યો, તે વખતે તે નગર એટલુ મોટુ હતુ કે ત્યાં હાલમાં જે મથાણીયા, તીવરી સુધી વિસ્તારે તેમ ઘંટીયાળા ગામે નગરના દરવાજો હતા, પ્રથમે અહીં ઘણા દેરાસરો હતા, પણ હાલમાં તે શ્રી મહાવીરસ્વામીનુ એકજ છે, ને તે શ્રીરત્નપ્રભસૂરિચે પ્રતિષ્ઠા કરાવેલ તે છે, આશવાળોની ગાત્રદેવી એશિયાદેવી છે, અહિં શ્રાવકાની વસ્તી નથી.
વીશા પારવાડની ઉત્પત્તિ—જ્યારે શ્રીમાળનગર ઘણું રિદ્ધિ સિદ્ધી વાળુ હતુ, તે જાણી લુટારાઓના ટોળે ટોળાં તે પર ધસી આવવા લાગ્યા, અને નગર લુટાવા લાગ્યું, તેથી સ્થિતિ અહુ દુ:ખ જનક થઈ પડી, ત્યારે સર્વ મહાજને મળી મહાન પુરૂરવા રાજાની મદદ માગી તેથી રાજાયે ખાસ વીણી કાઢેલા એવા દશ હજાર (૧૦૦૦૦) જેનું પ્રગટમલ્લ બિરૂદ છે, તેવા રજપુત લડવૈયાઓને મેાકલ્યા, આ બહાદૂર ચાદ્ધાઓને આવતાની સાથેજ નગરનુ સર્વ દુ:ખ ગયું, તે ચાન્દ્રાએ પૂર્વમાંથી આવ્યા છે, એ વાત પ્રાગવાટ પૂર્વાંટ ” કે પારવાડ એ શબ્દ સિદ્ધ થાય છે, તેને નગર બહાર પૂર્વમાં વાડીમાં ઊતારો આપ્યા ત્યાં એક અખિકાદેવીનુ દેવળ હતું તેની તેઓ પૂજા કરવા લાગ્યા, દેવી દુષ્ટમાન થઈ એક રાતમાં સાત કીલ્લા બનાવી આપ્યા ત્યારથી શ્રીમાળનગરમાં ધારવાડની સ્થાપના થઇ, તે પ્રથમ તે! દશ હજાર હતા પણ થાડાજ વખતમાં તેમાંથી એ જ્ઞાતીયા બંધાઈ ૧ અહીં એક એશવાળ ગૃહસ્થા તરફથી ખેરડીંગ ચાલે છે, તેમાં ૧૫૦ ના આશરે વિદ્યાર્થીઓ લાભ લે છે. ( ભણે છે )
<<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org