________________
: ૧૨૦ :
વેચી પાતાના મ્હેલપર એકપણ કેટિધ્વજ માંધ્યા ન્હોતા, તે તેના પુત્રાને ગમ્યુ નહી, એક્દા તે શ્રેષ્ઠિ પરદેશ ગયા ત્યારે તે છેકરે સવે રત્ના વેચી તેની સંખ્યા પ્રમાણે કાટિધ્વજો મધ્યા, શેઠ જ્યારે આવ્યા ત્યારે હકીકત જાણી ગુસ્સેથી કહ્યું કે મારાં રત્ના પાછા લઇ ઘરમાં આવવુ, પણ તે અમૂલ્ય રત્ના પુત્રાએ દૂર દૂર દેશથી આવેલા જૂદા જૂદા વેપારીઓને આછી કીમતે વેચેલાં છે. પાછા આવવાં મૂકેલ છે, તેમ ગએલા મનુષ્ય ભવ ફ્રી મળવા દુ ભ છે.
સ્વપ્નનું—મુળદેવ નામના રાજપુત્ર એક ધર્મશાળામાં ઘણા ભીખારીયા સાથે રાત્રિયે રહ્યો હતા, ત્યાં કુમારને અને ખીજા ભીખારીને પૂર્ણ ચંદ્ર પીવાનું સુઘ્ન આવ્યું, ભીખારીયે તે વાત બીજા ભીખારીને કહી, તેથી તેને કહ્યું કે તને ઘી ખાંડ સહિત પેાળી મળશે, તે પ્રમાણે તેને તે મળી, મૂળદેવે તેા ખાગમાં જઇ માળી પાસેથી ઉત્તમ ફળ કુલ લઈ કાઇ સુગ્ન પાઠક પાસે જઇ તે મુકી સુખ્તનુ ફળ પુછ્યુ, સુપ્ત પાઠકે રાજ્ય મળવાનું કહ્યું, તે પ્રમાણે તેને રાજ્ય મળ્યુંને ઘણા સુખી થયા, તે જાણી પેલે ભીખારી પશ્ચાતાપ કરતા શ્રી સુપ્ત લાવવા સુતા રહ્યો, પણ જેમ તે સુખ્ત ફરીથી આવવું મુશ્કેલ તેમ ગમાવેલા મનુષ્ય ભવ દુÖભ છે.
રાધાવેદનુ—એક રાજાને જુદી જુદી રાણીયાથી ખાવીશ પુત્રા થયા, ઉપરાંત એક મંત્રી પુત્રીને પરણ્યા તેના એક વિસના સમાગમથી, તેના પિતાના ઘેર પુત્રને જન્મ આખ્યા. રાજા આ સર્વે ભુલી ગયા, રાજ કુમારો આચાર્ય પાસે કળા શીખતા હતા, તેની સાથે તે પ્રધાન પુત્રીને કુમાર પણ શીખતા, રાજપુત્રા પ્રમાદથી કાંઇ શીખ્યા નહી, પણ તે સવે કળામાં નિપુણ થયા, તે સમયે ઘણા રાજપુત્રામાંથી કાઈ મારા લાયક હશે, એમ ધારી એક રાજપુત્રી પોતાના પિતાની આજ્ઞાથી સ્વયંવર વરવા આવી, રાધાવેદ સાથે તેને પરણવું પણ તે સવે કુમારમાંથી કાઇ રાધાવેદ કરી શકયા નહી તેથી રાજાને શેશક થયા, ત્યારે પ્રધાને પેાતાની પુત્રીના પુત્રની વાત રાજાને નીશાની સહીત કહી, ને કહ્યું કે એને રાધાવેદ કરવાની આજ્ઞા આપેા, રાજાએ હષૅવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org