________________
: ૯૭ :
આઠ વસ્તુ સંગ્રહ પૂજાના પ્રકાર–ન્ડવણ વિલેપન પુષ્પ ને, ધૂપ દીપ ઝલકાર;
અક્ષત નૈવેદ ફળ થકી, પૂજે અષ્ટ પ્રકાર.
જિનેંદ્રની પૂજાનું ફળ. गाथा-उवसमइ दुरियवग्गं, हरइ दुहं कुणइ सयल सुख्खाई ।
चिंताईयंपि फलं, साहइ पूआ जिणंदाण ॥ १ ॥ ભાવાર્થ–જિનેંદ્રની પૂજા દુરિતવર્ગને ઉપશમાવે છે, અને દૂર કરે છે. સમસ્ત સુખને ઉત્પન્ન કરે છે અને ચિંતાતીત-ચિંતવવાને પણ અશક્ય એવા ફળને–મક્ષફળને સાધે છે. અઠ્ઠાઈ મહેત્સવ-અકેક પૂજા આઠ દી, ભણાવે ધરી ભાવ;
અઠ્ઠાઈ ઉત્સવ એ કહ્યો, લેવા ભવિજન હાવ. આ અઠાઈધર –અલ્પ આરંભ કામ નહીં, ધર્મ ધ્યાન માંહીને;
એવા દિવસો આઠનો, અઠ્ઠાઈધર ગણ એહ. આ અષ્ટમંગળ-દર્પણભદ્રાસન વર્ધમાન, શ્રીવત્સ મન્સની જોડ
કળસ સ્વસ્તિકનંદાવર્ત, મેળે મંગળ કડ. ફા, સુદ ૮ યાત્રા–ફાલ્ગણ ઉજવેલ અષ્ટમી, પૂર્વ નવાણું વાર;
રાષભ રાયણ સમસયો, જાણ તીથ જુહાર. એ ઓળંગે નહિ-થુંક સલેખમ વિષ્ટા માત્રુ, અગ્નિ અને સર્પ જોય;
મનુષ્ય શાસ્ત્ર ડાહ્યા કદી, એલ નહિ કેય. ત્યાંલાજન રાખેગીતનૃત્ય વિદ્યા વાદયુદ્ધ, સસુર ઘરે આહાર;
વ્યવહારવસ્તુઆઠમાંહિ, લાજ લેશ નહિ ધાર. આ આઠ આંધળા-કામી કોપી કૃપણ નર, માની ને ધનવાન;
ચાર જુગારી ચાડીયા, દેખત અંધા જાણે. પરદુઃખે અજાણુ-રાય વેશ્યા યમ અગ્નિ ને, પણ બાળ જાણ;
યાચક ગામરક્ષક આઠ, એ પર દુઃખે અજાણ. એને સંગ તજો-મૂર્ખ દુષ્ટ મલીન લોભી, શીલ અનાચાર;
ધર્મનિંદક ને ચોરની, સંગત સાવ નિવાર. અષ્ટ ગંધ નામ–કેસર બરાસ ગેચંદન, કસ્તુરી ચંદન જાણ;
અગર તગર કકલ ને, અષ્ટગંધમાંહિ આણ.
૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org