________________
આસાતવ્યસન-જુગાર મદ્ય માંસ ચેરી, શિકાર વેશ્યા ષટ;
પરસ્ત્રી સેવન સાતમું, નરક નંખાવે ઝટ. આ સાત વિકથા-રાજ દેશ સ્ત્રી ભક્ત તેમ, મૃદુ કારૂ માન;
દર્શન ચારિત્ર ભેદીની, વિકથા સાત પ્રમાણે. આ રાજ્ય-કુંવર અમાત્ય મહામંત્રી, પજ્ઞપું ધર્માધિકાર;
સ્થાનક અવસરજ્ઞ સેવક સાત, રાજ્ય સ્થાનકો ધાર. આરાજના અંગ-ગજ ઘડા રથ પાયદળ, ભંડાર ભરકે ઠાર;
ગઢ સહિત એ સાત તે, રાજ્ય અંગ અવધાર. વિશ્વાસ ન કરા-વ્યસનાશક્ત વ્યાલ મૂરખ, વહિં વારી ને નાર;
પૂર્વ વિરૂદ્ધ પુરષ પર, વિશ્વાસ સાતે વાર , નદી નાર નખી શીંગી, કરમાં શસ્ત્ર નુપકુલ.
વારી સાતે વિશ્વાસમાં, ખરેખરા ત્યાં ડૂલ. આ દયા વિનાના-ભૈષર ભુપ માંસાહારી, જુગારી તેલી જાણ.
કહ્યા સુતાર કેટવાળ, પાપી સાત પ્રમાણ. આજીવિકા –વ્યાપાર વિદ્યા ને કૃષી, પશુપાળ કળાવાન;
સ્થાન સેવા અને ભિક્ષા સાત, આજીવિકને સ્થાન. આ કહેવાં નહિ-સિદ્ધમંત્ર ઔષધી ધર્મ, ઘરછિદ્ર ને ભેગ;
કુભજન કુવચન સુણ્ય, નણિ જણાવવા જેગ. આ પુરાયાં નહિ-યમરાયને બ્રાહ્મણ અગ્નિ, રાજા સાયર પેટ
ઘર ઘણી રીતે પુરતાં, નહિ જ પુરાયાં નેટ. પરધન ખાનાર-માખી મત્સર મુસક વેશ્યા, યાચક તિષિ ધાર;
ગામધણી તે સાત જણ, પર ધનના ખાનાર. સંગતનાં ફળ-ઘેડ શાસ્ત્ર શસ્ત્ર વીણ, વાણું નરને નાર;
પ્રસંગ જેવા પુરૂષને, તેવા થાય તૈયાર. કાળક્ષેપવા–ધર્મારંભ રૂણ છેદે, કન્યાદાન ધના ગમે;
શત્રુઘાત અગ્નિ રોગમાં, કાળક્ષેપ ન તે સમે. સ્ત્રીના જાતિદોષ-નિર્દય અસુચિ જૂઠાપણું, સાહસ લેભ અપાર;
મૂર્ખ કપટી દેષ સાત, જુવતી જન્મની લાર. ૧ આને વિશેષ ખુલાસે આ પુસ્તકના આઠમાં ભાગમાં છે ત્યાંથી જોઈ. ૨ વૈદ્ય ડૉકટર વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org