________________
: ૭૩ :
ક્ષીણ મહી મુનિ રત્નપાત્ર સમ, બીજા કંચનસમ પાત્ર; રજતનાં શ્રાવક સમકિત ગ્રંબા, અવિરતિલેહમટ્ટીપત્તાહેભ૦૪ મિથ્યાત્વી સહસથીએક અણુવ્રતી, અણુવ્રતીસહસથી સાધુ સાધુ સહસથી ગણધર જિનવર, અધિક ટાળે ઉપાધિ છે. ભ૦ ૫ પાંચ દાન દશ દાનમાં મોટા, અભય સુપાત્રવિદિતા, એહથી હરિવાહન હુએ જિનવર, સૌભાગ્યલક્ષ્મીગુણગીતાહભ૦૬ આ અનંત વ્યાજે વિત્ત બમણું વધે, ચારગણું વ્યવસાય
લાભ– ક્ષેત્રે ખેપ્યું શત ગણું, પાત્રે અનંતુ પાયચિત્તવિત્ત પાત્ર-ચિત્ત વિત્ત તેમજ પાત્રને, ઉત્તમ છે આધાર;
પૂજે તેહ પમાય તે, સુખ મળશે શ્રીકાર. દાનને પ્રચાર–શરૂ થયે શ્રેયાંસથી, પ્રાસુક દાન પ્રચાર;
સુપાત્રે શુભ ભાવથી, સુખ પાવે શ્રીકાર. તે ઉત્તમ ગ–સુપાત્ર પ્રભુજી સાંપડ્યા, ઉત્તમ રસનું દાન;
ભલી શ્રેયાંસ ભાવના, પામ્યા પદ નિવણ. આસરખાલાભ-કરે કરાવે મેદને, સરખે લાભ સમાય;
મુનિ સુતાર મૃગ ત્રણ જણ, પંચમ સ્વર્ગને પાય. દાનથકીલાભ–એકજ મુનિના દાનને, લાભ લેખો જેહ
દશ કેડી શ્રાવક જમે, ફરે તીર્થમાં તેહ. દાનથી અલાભ-સુપાત્રે અશુદ્ધ દાનનું, દાખ્યું પૂરણ પાપ;
કડવી તુંબી દ્રૌપદી, પામી દુઃખ અમાપ. દાનમાં ભુષણ–આનંદ અથુ રેમ ખડા દેવા રૂચિ બહુ થાય;
પાત્ર પેખી પ્રિય વચને, અનુદે ઉલસાય. દાનમાં દુષણ–અનાદર દેતાં વાર બહુ, વાંકું મૂખ કરાય;
કુવાક્ય આપી પસ્તા, દાને દુષણ ગણાય. આપેલું નિષ્ફળ નથી.
( મનહર છંદ. ) સુપાત્રે મુક્તિ મેળાય, દાખ્યું દાન સુખદાય
અન્યને અપાય એથી દયા જણાવાય છે, મિત્ર જનેને દેવાય પ્રીતિ વૃદ્ધિને પમાય
ભૂપને અપાય ભારે માન મેળવાય છે,
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org