________________
: ૬૮ : આધર્મપસાય-અહિ હાર અસી ફુલમાળ, વિષ રસાયની થાય;
શત્રુ વશ ને દેવે પ્રસન્ન, પામશે ધર્મ પસાય. ઘરચૈયે વારી-લેપ દાંત ને કાષ્ટની, લેહ અને પાષાણું;
પ્રતિમા તે પણ જાતની, ઘર ચૈત્યેનહિ આણ. શ્રાધઅભિગમ–અચિત આદર સચિતત્યાગ, નિરખતાં નમસ્કાર;
ઉત્તરાયણ એકાગ્રતા, દેવ દરશને ધાર. રાજ અભિગમ–મુગટ ખડગ ને મેજડી, છત્ર ચામર તે કેય;
દેવ ગુરૂ દશે રાજવી, તેહ તજે તે જેય. તે રાજા ગણાય-સેનાપતિ પુરેહિત ને, શ્રેષ્ઠિ અમાત્યસુરહાય;
સાર્થવાહ પંચ લક્ષણે, શિર અભિષેકે રાય. આ રાજપાલન-ધર્મ રાજ્ય હું ભૂમિ અને, પ્રજાને નીતિ પાળ,
ભેદ પાંચથી ભાખિયું, રાજ પાલન નિહાળ. આ યશ ભેદ–જન્મકૃત્ય ને પ્રતાપ યશ, કીર્તિજ પ્રાકમ રૂપ,
સદાચારથી પ્રવર્તવું, પાંચ તે યશ સ્વરૂપ. પ્રભુત્વના ભેદ–જ્ઞાન અક્ષય અને શૈર્ય, સ્થાપના અને પ્રદાન;
પાંચ એમ પ્રકાશીયાં, પ્રભુત્વ એહ પ્રમાણ અહીં સુવું નહિ–દેવ દેવળ કે રાફડે, વૃક્ષની નીચે વાર;
સમશાન વિદિશી મસ્તકે, સુવામાં નહિ સાર. વિદ્યાથી લક્ષણ—કાગચેષ્ટા બગધ્યાન ને, ધાન નિદ્રા સુસાર,
અલ્પ આહાર સ્ત્રીને ત્યાગ, વિદ્યાથી વતી ધાર. પંચ કહ્યું કરો-પંચ કહ્યું પ્રેમ કરે, અઘટતું છે તે હોય;
લાભ ઘણે તેથી લહે, પંથી પાયે સોય. બંધુ સાથે જાય–વન જાતાં સંગમાં, જરૂર ચારે જાય;
કેશ કાન ચક્ષુ ને દંત, પસાર પાંચ થાય. આને હઠવાદ–ગી જીવતી બાળહઠ, રાજા રેવંત જાણું;
મુદ્દલ હઠ નહિ મુકશે, હઠથી પાવે હાણ. આશબ્દનાભેદ-વિણ વળી જ સતારને, વંશ માદળે માન;
પંચમ કો કરતાળને, શબ્દની જાતી જાણ આ નિધાનભેદ-પુત્ર વિજ્ઞાનને ધાન્યનું, મિત્રને ધનનું માન;
શાસ્ત્રો માંહિ તે સુચવ્યું, પંચ પ્રકાર નિધાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org