________________
: ૩૫ :
આ હિંસા પ્રકાર–હેતુ અને સ્વરૂપની, અનુબંધની જેય;
હિંસા ત્રણ પ્રકારની, સમજી રાખે સય. ત્રણ ભેદનાડી- ઈંડા વામ પિંગળ જમણું, મધે સુષમણ માન;
નાડીનાં ત્રણ નામ એ, યોગ યુક્તિને જાણ. વિધાના સ્થાન–વાંચન લેખન વાત ચિત્ત, શુભ તે વિદ્યા સ્થાન;
વિનય વંત તે મેળવે, પૂન્ય પ્રમાણે જાણ. વિઘાના સાધન-પરિપૂરણુતા વાંચન, લખી બારિકી લાય;
સમયસુચક્તા વાતચિત્ત, સાધન ત્રણ સુખદાય. વિદ્યાની વૃદ્ધિ–વિદ્યા વધે વિનયથી, વળી વધારશે વિત્ત,
તેમજ વિદ્યા વિધા થકી, અન્ય નહિ થી રીત. વિદ્યાનું ગ્રહણ–સરપ ભય માનવ યૂથ, વિષ ભયતેજ પર અન્ન,
રાક્ષણ ભય તે સ્ત્રી, વિદ્યા ત્યું કર ગ્રહણ. દાન વિદ્યા ત૫–દરેક જન્મો જન્મ વિષે, જીવને જે અભ્યાસ;
તેવું તે જન મેળવે, દાન વિદ્યા તપ ખાસ. હેલને મુશ્કેલ—લખવું ભણવું ચાતુરી, એ સઘળું છે સહેલ;
કામ દહન મન વશ કરણ, ગગન ગમન મુશ્કેલ. ત્રણ રીતે પથ્ય આંકી દાતણ જે કરે, નરણે હરણે ખાય;
દુધથી વાળુ જે કરે, તે ઘર વૈદ્ય ન જાય. ભજન ને પાણ–પહેલું પાણી પત્થર સમુ, મધ્યનું અમૃત માન;
છેવટે વિષ સમ કહ્યું, રાખ ભેજને ભાન. અભાગીને દેખે–જન જન રસ કુંપી, પદે પદેજ નિધાન;
બહુ રને ભરી વસુધરા, અભાગી નર અજાણ. તે પોતે ઠગાય–જે વિશ્વાસુ સ્વામી અને, ગુરૂ મિત્રે ઠગનાર;
તે આ લોક પરલોકથી, ઠગાય ઠારે ઠાર. વ્યાપાર ન કરો-શસ્ત્રધારી વિપ્ર વેપારી, વિરોધી શું વ્યાપાર;
ઉધારાગધાર ન કરે, સમજી સર્વ તે સાર. સંતેવાસંતેષ–સ્વસ્ત્રી ધનને ભેજને, સંતેષ વૃત્તી સાર;
પણ દાન તપ જ્ઞાન માંહિ, સંતોષ સ્વલ્પ ન ધાર. જલદિ વિશે–નદી કાંઠાએ વૃક્ષને, પર હસ્તક ધન હોય,
સ્ત્રીને જણાવ્યું કામ તે, જલદી વિણશે જેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org