________________
: ૩૩ : પ્ર. વેદની કર્મની બે પ્રકૃતિ કયી. ઊ૦ શાતા વેદની ને અશાતા વેદની. પ્ર. શેત્ર કર્મની બે પ્રકૃતિ કયી ઊ૦ ઉંચ ગોત્ર અને નીચ ગેત્ર. પ્ર. સર્વે જીવના બે પ્રકાર ક્યા. ઊ. સિદ્ધના અને સંસારી. પ્ર. જીવના બીજા બે પ્રકાર ક્યા. ઊ૦ અયોગી અને સગી. પ્રય જીવના બીજા બે પ્રકાર કયા ઉ. અકષાયી અને સકષાયી. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ ઇંદ્રિય રહિતને ઇંદ્રિય સહિત. પ્ર. જીવના બીજા બે પ્રકાર ક્યા. અશરીરી ને શરીરી. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ અવેદી ને સવેદી પ્રવ જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ અણુહારી ને આહારી પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ સૂક્ષ્મ અને બાદર. પ્ર. જીવના બીજ બે પ્રકાર કયા. ઉ૦ સ્થાવર અને ત્રાસ. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊંટ પર્યાપ્તા અને અપર્યાપ્તા. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊંટ ભવસિદ્ધિયા-અભવસિદ્ધિયા.
ત્રણ વસ્તુ સંગ્રહ. દેવ-ગુરૂ-ધર્મ–સુદેવ ગુરૂ ધર્મ સેવન, શિવસુખ દાયક સાર;
કુદેવાદિ તિ કર દૂરે, તે દુ:ખને દેનાર. પૂજાના પ્રકાર–પુજા તિ પ્રકારે કહી, અંગ અગ્ર અને ભાવ;
શુદ્ધ વિધિને સદભાવથી, લે લેજે લ્હાવ. પૂજાથકીલાભ–અંગ પૂજન વિને હણે, અગ્રે અભ્યદય સાર;
ભાવ ભલો ભેગે ભળે, શિવસુખ દે શ્રીકાર. આ અપૂર્વ લાભ નહીંતર્થ સિદ્ધગિરિ સમું, નહિ કષભ સમદેવ
A નહિ ગણધર પુંડરિક સમ, વાર વાર તસ સેવ. ચિત્ત,વિત પાત્ર-ચિત્ત વિત્ત તેમજ પાત્રને, ઉત્તમ છે આધાર
પૂજ્યે તેહ પમાય તે, સુખ મેળે શ્રીકાર. આ ઉત્તમ જોગ-સુપાત્ર પ્રભુજી સાંપડયા, ઉત્તમ રસનું દાન
ભલી શ્રેયાંસ ભાવના, પાયા પદ નિરવાણ. આ સરખે લાભ-કરે કરાવે મદને, સરખો લાભ સમાય;
સાધુ સુતાર મૃગ ત્રણ તે, પંચમ સ્વર્ગને પોય. ગુરૂભક્તિ ફળ–તીર્થકર ક્ષાયિકપણું, સાતની ત્રીજી નક
કૃષ્ણ કરી તે પામીયા, ગુરૂ ભક્તિયે ગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org