________________
લાભ વિશે સ
શિષધ ભાવ ભલે તે
સમૃતિ વિહીન–અતિચાર-સામાયિક લઈને ભૂલી જાય. કિયાદિકમાં ભ્રાંતિ પડે, કેમિ ભંતે સૂત્ર ઉચ્ચર્યું કે નહિં પાળ્યું કે નહિં, આમ પ્રબલ પ્રમાદવશે વિસ્મૃતિ થાય છે. આ પાંચે અતિચાર ટાળવા..
સામાયિકને ક્રમ એ છે કે જે બે સામાયિક સાથે કરાય તે દશ સામાયિકને લાભ થાય. ત્રણ સામાયિક સાથે કરાય તો પચીશ સામાયિકને લાભ થાય. સવારમાં સામાયિક લીધેલ સાંજે પારે તે ત્રીશ સામાયિકને લાભ થાય.
સામાયિકના એગણ પચ્ચા ભાંગા છે, તે જ વસ્તુ વર્ણનમાં જુઓ ત્યાં વિસ્તારથી જણાવેલ છે.
એક પૌષધ અને તેનું ફળ. ચાર પ્રકાર—આહાર વધુ શોભા નહિ, ત્યું અબ્રહને ત્યાગ;
સાવધ વેપારે તજી, કરે પૌષધ મહાભાગ. પષધલાભ–અહાનિશી પિષધ લાભ, ત્રિશ સામાયિક માન;
ભાવ ભલે તે ભાખિયું, પૈષધનું પ્રમાણ પિષધ ફળ–નવ સત્તા બે ઉપર ધરી, તે ઉપર ધર ત્રણ
પપમથી પણ તે વધુ, એક પિષધ ફળ ગણું. તે આંક-(૨૭૭૭૭૭૭૭૭૭૩) પલ્યોપમ અને એક પત્યેપમના નવીયા સાત ભાગ જેટલું દેવતાનું આયુષ્ય બાંધે.
પૈષધથી થતે લાભ–પષધની વિધિને વિષે અપ્રમત્તઅપ્રમાદિ એ મનુષ્ય શુભ ભાવનાનું પોષણ કરે છે, અશુભ ભાવને ક્ષય કરે છે, અને નરક તિર્યંચની ગતિને છેદ કરે છે એમાં સંદેહ નથી.
શુઘપિષધ કરતા ભાવિક શ્રાવક શ્રાવિકાઓ
જીવિતનો અંત થતા સુધી પણ જેમની પિષધ પ્રતિમા અખંડિત રહી તે શ્રાવકને ધન્ય છે, તેમના નામ-સાગરચંદ્રકુમાર, કામદેવજી, ચંદ્રાવતંસરાજા, સુદર્શન શેઠ, સુલસીશ્રાવિકા, આનંદશ્રાવક અને કામદેવશ્રાવક ધન્ય છે જેમના તેવા પ્રકારના દ્રઢ વ્રતને કે ભગવાન્ શ્રી મહાવીર સ્વામીએ પોતે તેમની સ્વમુખે પ્રશંસા કરી છે.
૧ અઢાર દેષ રહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org