________________
* * *
સમ્યક્ત્ય ( સમકિત ) માં નિશ્ચળતા, ત્રતાનુ ( અથવા ખેલેલા વચનેાનું.) પરિપાલન, નિર્માયીપણું, ભણવુ, ગણવું અને વિનય એ બધાં વાનાં મહા પુન્ય ચેાગે પ્રાપ્ત થઇ શકે છે.
ઊત્સ-વિધિમાર્ગ અને અપવાદ-નિષેધ માર્ગ, તેમાં તથા નિશ્ચય–સાધ્ય માર્ગ અને વ્યવહાર સાધન માર્ગ તેમાં નિપુણપણું, તેમજ મન વચ કાયાની શુદ્ધિ-પવિત્રતા, નિર્દોષતા, નિષ્કલ કતા, એ બધાં વાનાં પ્રભુત પુન્યના ચેાગે પ્રાણીને પ્રાપ્ત થઇ શકે છે.
નિર્વિકાર–વિકાર વગરનુ ચાવન, જિન શાસન ઉપર ચાળ મજીઠ જેવા રાગ, પરોપકારીપણું અને ધ્યાનમાં નિશ્ચલતા એ બધાં વાનાં મહાપુન્ય ચેાગે પ્રાપ્ત થઇ શકે છે.
પરિનંદાને ત્યાગ અને આપણા ગુણાની લાધા-પ્રશ ંસાથી દૂર રહેવુ, તેમજ સંવેગ–મેાક્ષાભિલાષ અને નિર્વેદ-ભાવ વાગ્ય એ બધા વાનાં પ્રભુત પુન્ય ચેાગે પ્રાપ્ત થાય છે.
નિર્મળ–શુદ્ધ શીલના અભ્યાસ, સુપાત્રાદિકે દાન દેતાં ઉલ્લાસ, હિતાહિત સંબંધી વિવેક સહિતપણું, અને ચાર ગતિનાં દુ:ખ થકી સંપૂર્ણ ત્રાસ એ બધાં વાનાં મહા પુન્યના ચેાગે પ્રાપ્ત થાય છે.
કરેલાં પાપ નૃત્યની આલેાચના-નિંદા, સારાં કૃત્યો કર્યા હાય તેની અનુમાદના, કરેલાં પાપના છેદ કરવા ધ્યાન ધરવું અને નવકાર મહામંત્રના જાપ કરવા, એ સઘળાં વાનાં મહા પુન્ય ચેાગે પ્રાપ્ત થઇ શકે છે.
આ ઉપર મતાવ્યા મુજબ ગુણમણિરત્નના ભંડાર જેવા સુકૃત્યા, સઘળી રૂડી સામગ્રી પ્રાપ્ત કરીને જે મહાનુભાવા કરે છે—આચરે છે તે પુણ્યાત્માઓ સઘળા મેહપાસથી સર્વથા મુક્ત થઇને શાશ્વત સુખરૂપ મેાક્ષપદને પામે છે. ઇતિ પુન્ય કુલક એક વસ્તુ સંગ્રહ.
શ્રાવક ધમ આશ્રચી-શાર્દૂલ વિ॰ છંદ.
જે સમ્યકૃત્વ લહી સદાવ્રત ધરે સર્વજ્ઞ સેવા કરે. સંધ્યાવશ્યક આદરે ગુરૂ ભજે દાનાદિ ધર્માચરે. નિત્યે સદ્ગુરૂ સેવના વિધિ ધરે એવા જિનાધિશ્વરે ભાખ્યા શ્રાવક ધર્મ ક્રાય દશધા જે આદરે તે તરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org