________________
ધૃતની પર વાપરજે નીર, અણગળ નીર મ હૈઈશ ચીર, બ્રહ્મત્રત સુધું પાલજે, અતિચાર સઘળા ટાળજે. કહ્યાં પંદરે કર્મા દાન, પાપત પરહરજે ખાણું; કિશું મ લેજે અનર્થ દંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. ૧૬ સમક્તિ શુદ્ધ હૈડે રાખજે, બેલ વિચારીને ભાખજે, પાંચ તિથિમ કરે જે આરંભ, પાળે શિયલ તજે મન દંભ. ૧૭ તેલ તક વૃત દુધ ને દહિં, ઉઘાડા મત મેલે સહી ઉત્તમ કામે ખર વિત, પર ઉપકાર કરે શુભ ચિત. ૧૮ દિવસચરિમ કરજેવીહાર, ચારે આહાર તણે પરિહાર દિવસ તણું આલેએ પાપ, જિમ ભજે સઘલા સંતાપ. ૧૯ સંધ્યાયે આવશ્યક સાચવે, જિનવર ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરી દ્રઢ હોય, શાગારી અણસણ લે . ૨૦ કરે મને રથ મન એહવા, તીરથ શત્રુંજય જાયવા; સમેતશિખર આબુ ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧ શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવને છે, આઠે કર્મ પડે પાતલા, પાપ તણું છુટે આમલા. ૨૨ વારૂ લહિયે અમર વિમાન, અનુકમ પામે શિવપુર સ્થાન;' કહેજિનહર્ષ ઘણે સસનેહ, કરણું દુઃખ હરણી છે એહ. ૨૩ શ્રી પૂવચાર્યકિત પુન્ય પ્રભાવ પ્રદર્શક
પુન્ય કુલક ભાવાર્થ– સંપૂર્ણ ઈદ્રિયપણું-કઈ પણ ખોડ ખાંપણ વગરની પાંચ ઇંદ્રિની પ્રાપ્તિ-મનુષ્ય પણું, આર્યક્ષેત્રમાં અવતાર, ઊત્તમ જાતિ, ઉત્તમ કુળ અને વીતરાગ-ભાષિતજિન ધર્મ એ સઘળાં વાનાં પ્રભુત (પુષ્કળ) પુન્યથી પ્રાપ્ત થઈ શકે છે.
જિન અરિહંતના ચરણ કમળની સેવા-ભક્તિ, અને સરૂના ચરણની પર્ય પાસના, સઝાય દયાન તથા ધર્મવાદમાં વડાપણું, પરાભવ નહિ પામવાપણું, એ સઘળાં વાનાં પ્રભુત પુન્ય ભેગે પ્રાપ્ત થઈ શકે છે.
શુદ્ધ બેધિબીજરૂપ સમતિ રત્નનું પામવું, સુગુરૂને સમાગમ ઊપશમ ભાવ–શમતા, દયાળપણું, અને દાક્ષિણતા ગુણનું પાલન એ બધાં વાનાં-પ્રભુત પુન્ય ચુંગે પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org