________________
શ્રી મુનિસમેલનને ૧૧ નિર્ણ.
સંવત ૧૯૦ ફાગણ વદિ ૩ રવિવાર તા.૪ માર્ચ ૧૯૬૪ ના દિવસે શ્રી અમદાવાદ મુકામે નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ આદિકના પ્રયાસથી સાધુ સંસ્થાના સુધારા અર્થે ૪૫૦ સાધુઓનું સંમેલન થયેલું. તેમાં ઘણું વાટાધાટે ૧૧ મુદા ચર્ચાયા. તે છેવટ ત્રીશ અને ચારના મંડળે નવ વયેવૃદ્ધને નિર્ણય લાવવા એંપ્યા. તેને તેઓએ શાસ્ત્રના વિધિ-નિષેધ કાયમ રાખી દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને વિચારી આપેલ નિર્ણય નીચે પ્રમાણે.
૧ દીક્ષા--૧-આઠથી સોળ વર્ષ સુધી માતા-પિતાની અથવા જે સમયે જે વાલી હોય તેની રજા સિવાય દીક્ષા આપી શકાય નહી, કારણ કે ત્યાં સુધી “શિષ્યનિષ્ફટિકા” લાગે છે.
આઠ વર્ષથી સેળ વર્ષવાળાની તીક્ષામાં દીક્ષા લેનારનાં માબાપ અથવા તે વાલીની લેખિત સમ્મતિ લેવી. જે ગામમાં દીક્ષા આપવાની હોય ત્યાંના સ્થાનિક પ્રતિષ્ઠિત બે શ્રાવકે દ્ધારા લેખિત સમ્મતિ પ્રમાણે લેખિત સમ્મતિ આપનાર દીક્ષા લેનારના ખરા માતાપિતા અથવા તે વાલી છે, તેને નિર્ણય જે ગામને તે હેય ત્યાં આદમી મોકલી કરાવે અને પછી દીક્ષા આપવી.
દીક્ષા લેનારની યોગ્યતાની પરીક્ષા સામાન્યરૂપે પિતે કર્યો પછી, વધારે સમ્મતિને માટે દરેક ગ૭વાળાએ પિતાના સંઘાડા સિવાયના બીજા સંઘાડાના બે આચાર્યો અથવા તે વડીલેની પાસે ગ્યતાની પરીક્ષા કરાવી તે પછી દીક્ષા આપવી. જે ગ૭ કે સમુદાયમાં બીજા સંઘાડા ન હોય તેમણે પિતાના સમુદાયના બે એગ્ય સાધુઓની પાસે યેગ્યતાની પરીક્ષા કરાવી સમ્મતિ મેળવી દીક્ષા આપવી. દીક્ષા પ્રશસ્ત સ્થાનમાં, જાહેર રીતે શુભ મુહુર્તો આપવી દીક્ષા લેનારને દીક્ષા આપી ગ્રહણ-શિક્ષા તેમજ આસેવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org