________________
( ૧૯૯ ) શરીર લુવે, પછી ન વેત ચલપટ્ટો અઢી હાથને પહેરાવે. કરે બાંધે તથા નવો વેત સાડા ત્રણ હાથને કપડે કેસરના પાંચ અવળા સાથીયા કરી ઓઢાડે, બીજા કપડાંને તે કેસરના. છાંટણા કરવા. નનામી ઉપર એક ઉત્તરપટ્ટો પાથરે, તેના વચલા ભાગમાં એક આટાને અવળો સાથીયો કરે અને મસ્તક તરફ એક આટાનો અવળો “ક” કરવો માંડવી હોય તો બેઠકે અવળો સાથી કરે, મૃતક પાસે ચરવલી અથવા ચરવલ રાખ, શ્રાવકે એ શકાતુર થકા બરાસ, સુખડ, કેસર, કસ્તુરી ઉંચા પદાર્થોનું શરીરે વિલેપન કરવું, પછી નવી વેત કેસર છાંટેલ મુહપત્તિ નાશીકાની દાંડી ઉપર બે કાને પરવવી કે દેરાથી બાંધવી અથવા જમણા હાથમાં આપવી, મૃતક સ્થિર રહે તેવી રીતે રાખવું, પછી હાથ જોડી ભાવના ભાવવી, જે આપણા શાસનપતિ શ્રી મહાવીર સ્વામી દેશના દેતા મુગતે ગયા, તેમ આ અમારા ગુરૂ પણ તેમજ મુગતે કે સ્વર્ગે ગયા. એમ કહે, એવી ભાવના ભાવ્યા પછી બીજા સાધુ મૃતકની પાસે આવી હાથમાં વાસક્ષેપ લઈ બોલે કે “કેટીગણ, વયરી શાખા, ચાંદ્રકુલ, આચાર્યશ્રી (
) ઉપાધ્યાયશ્રી _) પ્રવર્તક પન્યાસશ્રી (
) મહત્તરા શ્રી( ) અમુક મુનિના શિષ્ય, મુનિ (
) અને સાધ્વી હોય તે અમુક સાધ્વીની શિષ્યા ( એટલું કહીમાથે વાસક્ષેપ કરતાં મહા પાપીઠા વાણયા સિરે શિરે સિરે કહેવું આમ ત્રણવાર વાસક્ષેપ કરે (મહા પારોઠા વાણીયા સિરણત્યં કરેમિ કાઉસ્સગ્ગ અથઇ કહી એક નવકારને કાઉ
૧ કાળ કરનાર સાધ્વી હોય તે બે કાચ, બે સાડા, બે કંચવા, કમરથી તે છાતી સુધી એક કપડાથી સાત પડ ફરતા વીંટવા, તેના ઉપર
પડ ઉપર પ્રમાણે સાથીયા કરી માથા ઉપરથી ઓઠાડ, કાચને બે પગે દેરીથી બાંધ પછી છેવટે એક ડબલ પડે ઉપર ઓઢાડવો, એટલા સાધ્વીનાં કપડાં જાણવા બાકીની વિધિ તે સર્વે સાધુ પ્રમાણે જાણી લેવી.
૨ આચાર્યશ્રી વિજયસિંહસૂરિ, ઉપાધ્યાયશ્રી સકલચંદજી, પન્યાસશ્રી સત્યવિજય ગણ, મહત્તાશ્રી ચંદનબાળા, આ પ્રમાણે કહેવાની પણ કેટલેક ઠેકાણે પ્રવૃત્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org