________________
( ૧૯૮ )
સાધુ સાધ્વીની નિર્વાણુ વિધિ.
જ્યારે સાધુ કે સાધ્વી કાળ કરે ત્યારે-કાળ કર્યા પહેલાંથીજ આદ્યા, સંથારા વિગેરે ઉપધી હોય તે વેગળાં લઇ લેવાં કદાપિ જીવ જતાં સુધી રહ્યા હોય તે, શ્રાવકે તેને ઉના પાણીમાં "પલાળે, જો પલાળવા જોગ પાણી ન હેાય તે, ગાયનુ ઝરણુ છાંટે તો પણ ચાલે, જો દિ રાત્રે કાળ કર્યા હાય ને ખીજા સાધુઓને પ્રતિક્રમણની ક્રિયા કરવી હેાય તેા, સ્થાપનાજી લઇ બીજા સ્થાને જઇ કરે અને કાળ કરેલના કે બીજાના સ્થાપનાજી હેાય તે મૃતક સ્થાને રાખવા નહિ. જ્યારે જીવ જાય ત્યારે સાધુ હાય તે મૃતકને વેાસરાવે એટલે, તરત શ્રાવકે અડેલા હાય તે ટચલી આંગળીએ સેાય કે ટાંચણીથી જરા છેદ કરે, ગુરૂ આદિક માટા પુરૂષ પદવીવાળા હાય તેમના શરીરને શ્રાવકા અડેલા હોય તે લેાઠી વળાવે, ને બીજા સામાન્ય સાધુ હાય અને જેના માથે ગુરૂ આદિક વડિલ બેઠા હાય તે, તેમને પલેાડી વળાવવાની જરૂર નહિ, કારણકે તેમને માંડવીમાં બેસારવાના નથી ? તેમને તો પાલખી ( નનામી ) જેવી કરી હાય તેમાં પધરાવે, માંડવી કરવાની હાય તો તાસતા પ્રમુખ લુગડે મઢાવેલી કરવી, માંડવી કરતાં વાર લાગે ત્યાં સુધી કાળ કરેલ સાધુને, એક થંભની સાથે લુગડાથી મજબુત કરી બેસાડે, રાત્રે કાળ કર્યા હાય તો ત્યાં શિષ્યાદિ ખાળ સાધુને પાસે રાખવા નહિ, ગીતા-અભીરૂ હૈાય તે જાગે અને કાયકીનુ માત્રક પાસે રાખે ( માત્રા સહિત કુડી) જે કદાપિ મૃતક ઉઠે તેા ડાબા હાથમાં માત્રુ લઇ ને બુઝ બુઝ ગુ×ગા એમ કહી મૃતકને માત્રુ છાંટે, મૃતકના મસ્તક સ્થાને જમીન ઉપર તથા જેટલે ઠેકાણે મૃતકને ફેરવવાની જરૂર પડે અને ફેરવે, તેમ જ્યાં જ્યાં રાખે, એસારે તે દરેક ઠેકાણે પ્રથમથી મંગાવી રાખેલા લાઢાના ખીલા જમીનમાં ઠાકવા, પછી મેાટી કથરોટ લઈ તેમાં શ્રાવકેા મૃતકને એસાડે ને નાપિતને ખેલાવી તેના મસ્તક તથા દાઢી મૂચ્છના માલ ઉતરાવે, પછી સચિત પાણીથી નવરાવે પછી સુકેામળ કપડાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org