________________
( ૧૬૩ )
રચ્યા દશવૈકાલિકાદિક સૂત્ર, વળી સંપૂર્ણ દેશ પૂર્વધરના રચ્યા એ સર્વે સૂત્ર કહીયે.
દન મહિમા.
દર્શનના ગુણા–દનના ગુણુ ઢાખીયા, સેવા સરસ સાર; વિવરણું નવપદ વિધિયે, વિગતવાર અવધાર. દર્શન ગુણ સ્તવનાયે વીશ સ્થાનક પૂજાની. નવમી–ઢાળ.
દુહા—લાકા લેાકના ભાવ જે, કેવલિ ભાષિત જે; સત્ય કરી અવધારતા, નમે નમેા દર્શન તેહ. નમારે નમા શ્રી શત્રુંજય ગિરિવર— એ દેશી.
શ્રી દર્શનપદ પામે પ્રાણી, દર્શન માહની ક્રરે; કેવલી દીઠું તે મીઠું માને, શ્રદ્ધા સકળ ગુણુભૂરરે. પ્રભુજી સુખકર સમક્તિ દીજે, ૬૦ એ આંકણી વિધટે મિથ્યા પુદ્દગલ આતમથી, તેહજ સમકિત વસ્તરે; જિન પ્રતિમા દર્શન તસ હેાવુ, પામીને સમકિત દસ્તરે. પ્ર૦ ૨ ઢાવિધ દન શાસ્ત્ર ભાખ્યું, દ્રવ્ય ભાવ અનુસારરે; જે નિજ નયણે ધમે જોવે, તે દ્રબ્ય દર્શન ધારરે. પ્ર૦ ૩ જિન વંદન પૂજન નમનાદિક, ધ બીજ નિરધારરે; ચેાગઢષ્ટિ સમુચ્ચય માંહે, એહ કહ્યો અધિકારરે. પ્ર૦ ૪ વિષે અખલ અછે તેાહીપણુ, આયતિ હિતકર સાયરે; સિજ ભવરે એહથી પામે, ભાવ દર્શન પણ કાચરે. પ્ર૦ ૫ સમક્તિ સકળ ધર્મ ના આશ્રય, એહનાં ષટ્ ઉપમાનરે; ચારિત્ર જ્ઞાન નહિં વિષ્ણુ સમક્તિ, ઉત્તરાધ્યયન વખાણુરે. પ્ર૦ ૬ દન વિષ્ણુ કિરિયા નવિ લેખે, બિંદુ યથા વિણ કરે; દશમાંહે નવ અંક અભેદ છે, તેમ કુન્નુંગે નિકલ કરે. પ્ર૦૭ અંતર્મુહૂ પણ જે જીવે, પામ્યું દર્શન સારરે; અર્ધો પુદ્ગલ પરિયટ માંડે, નિશ્ચય તસ સ ંસારરે. પ્ર૦ ૮ ગત સમક્તિ પૂરવ અદ્ઘાયુષ, વિનુ સમકિતવતરે; વિષ્ણુ વૈમાનિક આય ન આંધે, વિશેષાવશ્યક કહુંતરે. પ્ર૦ ૯ ભેદ અનેક છે દર્શન કેરા, સડસઠ્ઠું ભેદ ઉદારરે, સેવતા હૅરિવિક્રમ જિન થાયે, સાભાગ્યલક્ષ્મીવિસ્તારે. પ્ર૦૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org