________________
( ૧૮ )
( Ôાત્રકાર પ્રભુની સ્તુતિ કરતાં કરતાં અતિશય ભક્તિથી એટલા તન્મય થઇ ગયા કે, જાણે નેત્રો વીંચાઇ ગયાં, અને સ્વપ્ન જેવી અવસ્થામાં જાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સાક્ષાત્ અદ્ભુત રૂપ દેખતા હૈાય એવા ભાસ થયા. આવા ભાવ લાવીને કહે છે કે )
અહૈ પાર્શ્વનાથ જિનેન્દ્ર ! એ કે મને કાઇ ન્યતરાદિએ તમારાં સ્વરૂપે દર્શન દઇને ઠગ્યા; તે પણ હું તે જાણું છું કે, તમેજ મારે સ્વીકાર કર્યાં. તેથી હે પ્રભુ!! હવે જો મારા મારથ સિદ્ધ નહિ થાય તે તેમાં તમારીજ અપભ્રાજના— લઘુતા છે, તેથી પેાતાની કીતિનું રક્ષણ કરતા એવા તમારે મારી અવહીલના કરવી ચાગ્ય નથી. અર્થાત્ મેં તેા સાક્ષાત્ આપનું રૂપ દીઠું, છતાં જો મારાં ઇચ્છિત પૂ` નહિં થાય તેા તેમાં આપનીજ લઘુતા દેખાશે. હજી સુધી કદાપિ આપની લઘુતા થઇ નથી, તેમ થવાની પણ નથી, માટે અવશ્ય મારા મનારથ પૂર્ણ કરે. ॥ ૨૯૫
एषा मदीया यात्रा देव एष स्नात्रमहोत्सवः, एह महारिय जत्त देव इहु न्हवणमहूस, આ મારી યાત્રા | હે આ
સ્નાત્ર-મહાત્સવ
। દેવ |
यद् अनलीकगुणग्रहणं युष्माकं मुनिजनाऽनिषिद्धम् ॥ जं अणलियगुणगहण तुम्ह मुणिजण अणिसिद्धउ । જે સત્ય ગુણાનું ગ્રહણ તમારા | મુનિજનાએ નિષેધ
ન કરેલ
एवं प्रसीद श्री पार्श्वनाथ स्तम्भनकपुर स्थित, एम पसीह सुपासनाह थंभणयपुरष्ट्रिय,
એ માટે | પ્રસન્ન | શ્રી પાર્શ્વનાથ! | સ્તંભનક શહેરમાં
થાઓ |
રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org