________________
( ૧૩૯ )
શતક છે સે। ગાથાને પાંચના જગત ચંદ્ર;
સૂરિના શિષ્ય દેવેદ્ર સૂરિ કૃતી જાણવી; સતિકા છઠ્ઠો ગાથા સીતેર પછી નેવાશી, પૂર્વધર કૃતી તેની લલિત પ્રમાણવી ॥ ૧ ॥
૨૧-૨૨–૨૩-૨૪ ચાર પ્રકરણ છે. આ ચાર પ્રકરણના કર્તા અને તેની ગાથા, પહેલુ પ્રકરણ તે જીવ વિચારનું જાણે!,
શાંતિ સૂરિ કર્તા ગાથા એકાવન એની છે; નવતત્વ ગાથા સાટે બીજી પ્રકરણ છે એ,
કાંનું ત્યાં નામ નથી કૃતી શુભ કેની છે; ઈંડક પ્રકરણની ગાથા ખેતાલીશ કહી,
ગજસાર મુનિકૃતી, જીગતિ મજાની છે; સંઘયણી ત્રીશ ગાથા હરિભદ્ર સૂરિ કૃતી,
વિગત લલિત કહી જાણેા જે તે જેની છે. ॥ ૧ ॥ ૨૫ શ્રી ઋષિમ`ડળ સ્તાત્ર તેના કર્તા શ્રી ગાતમ સ્વામી છે. ૨૬ ક્ષેત્રતમાસ— હું એના કર્તા શ્રી જિનભદ્રગણીક્ષમાશ્રમણ ૨૭ બૃહત્સ`ઘયણી છે. તે વિક્રમ સ. ૬૪૫ સુધીમાં થયા છે. ૨૮ આત્મરક્ષા નસ્યકારમત્ર-તે પૂર્વાચાર્ય કૃતિ છે. ૨૯ ગ્રહશાંતિસ્તત્ર—તેના કર્તા શ્રી ભદ્રમાડુ સ્વામી છે. ૩૦ જિનપજરસ્તાત્ર—તેના કર્તા શ્રી કમળપ્રભ આચાર્ય છે. ૩૧ નવકારના છંદ—તેના કર્તા કુશળ લાભ વાચક છે. ખત્રીશ વસ્તુની સંખ્યા.
સાધુના ૩૨ ગુણા—૧ પાપ આલેચી નિ:શલ્ય થાય, ૨ આલેાચેલુ પાપ કાઇને કહે નહિ, ૩ દ્રઢ ધી હાય, ૪ ઉભય લેાકની વાંછા રહિત તપ કરે, ૫ શરીરની શેાભા ન કરે, ૬ છાની તપડ્યા કરે, ૭ અજાણ્યા કુલની ગાચરીલે, ૮ નિલેોભી હાય, ૯ સલ સ્વભાવી હોય, ૧૦ પરિસહુથી ડરે નહિ, ૧૧ નિર્મળ મને સયમ પાળે, ૧૨ શુદ્ધ સમક્તિ પાળે, ૧૩ ચિત્ત સ્થિર રાખે, ૧૪ કપટ રહિત આચાર પાળે, ૧૫ વિનયવત, ૧૬ વૈરાગ્યવંત, ૧૭ સતાષી ીય વત, ૧૮ સારી રીતે ધર્મ ધ્યાન કરનાર. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org