________________
(૧૨) વિરકત, વૃદ્ધ, મોહીત, તલ્લીન કે વિવેકવિકળ થઈ જવું નહિ, રાગદ્વેષ કરો નહિ. એવી રીતે સાવધાનપણે સાધુ ચગ્ય આચારમાં પ્રવર્તતાં ઉતમહાવ્રત યથાવિધિ આરાધી શકાય છે.
સાથ્વીનાં ૨૫ ઉપકરણ અવગ્રહાંતક––હડીના આકારવાળું ગુપ્તસ્થાન ઢાંકવાનું વસ્ત્ર.
પટ–ચાર આંગળ પહોળે કેડ બાંધવાને, તેના આધારે અવગ્રહાંતક રખાય તે.
અપરિક–કેડથી અધ સાથળ સુધી પહેરવાનું ચડી જેવું.
ચલણિકા–ચણો તે ચડીના આકારનો ઢીંચણ સુધી. આ બે સીધા વિનાનાને કંસેથી બંધાય છે.
અત્યંતરનિવસની–કેડથી અધીર જંઘા ઢંકાય તેવું ઘાઘરાના જેવું.
બહિનિવસની–તે કેડથી તે પગની ઘૂંટી ઢંકાય તેટલું લાંબુ ઘાઘરાના આકારવાળું, કેડથી નાડીથી બંધાય છે, તે સર્વે કેડથી નીચેના કહ્યા.
કંચુક–પિતાના અંગ પ્રમાણે તે કસથી બંધાય છે. ઊપક્ષિકા–દેઢ હાથ સરસ જમણી કાખ ઢંકાય તેવું.
વૈકક્ષિકા–તે પટાના આકારે હોય છે ને તે ડાબે પડખે પહેરાય છે, તે ઉપકક્ષિક ને કંચુકને ઢકે છે.
સંઘાટી-આ સંઘાટીઓ ચાર હોય છે ને તે ૩ થી ૪ હાથ લાંબી હોય છે. તે નીચે પ્રમાણે –
પહેલી બે હાથ પહેલી તે અપાસરામાં ઓઢાય. બીજી ત્રણ હાથ પહોળી બેચરી જતાં ઓઢાય. ત્રીજી ત્રણ હાથ પહોળી થંડિલ જતાં ઓઢાય છે. ચોથી વ્યાખ્યાન તથા સ્નાત્રાદિક ઓચ્છવમાં એાઢાય.
સ્કંધકરણ–તે ઉનની ને ચાર હાથ સરસ હોય, તે ચેવડી કરી ખભે નંખાય છે.
આ ઉપરના ૧૧ અને ૧૪ સાધુનાં મળી રપ ઉકરણ સાથ્વીના જાણવા તેમાં જે ચેલપટ્ટો છે તે સાધ્વીને તો જાણો. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org