________________
(૧૧૯) ગુરૂને પૂછયા વિના ચાલવું, ૩ કયાં પુજે ને કયાં પગ માંડવા, ૪ મયાદથી અધિક પાટપાટલા રાખવા, ૫ ગુરૂના સામું બેલવું, ૬ બહુશ્રુતને ઘાત ચિંતવે, ૭ મેટાના સામું બોલવું, ૮ વારંવાર ક્રોધ કર, ૯ ગુણવંતના પાછળ અવગુણ બલવા, ૧૦ નિશ્ચય વચન બોલવા, ૧૧ કલેશ ઉત્પન્ન કરે, ૧૨ શાંત થયેલા કલેશને ફેર જગાવે, ૧૩ અકાળે સવાય ધ્યાન કરવું, ૧૪ સચિત્ત ઉપર પુંજ્યા-પ્રમાર્યા વિના બેસવું–ઉઠવું, ૧૫ પહેરી રાત્ર ગયા પછી લાંબે સ્વરે બેલવું, ૧૬ વારંવાર તીર્થોમાં કલેશ કરે ને સર્વ પ્રાણુઓનો ઘાત ચિંતવે, ૧૭ અસભ્ય બેલવું, ૧૮ છકાય જીવને હણવા, ૧૯ સવારને આહાર સાંજ સુધી ખાવે, ૨૦ આહાર દોષિલે કરવો. દીક્ષા અગ્ય સ્ત્રી–અઢાર પ્રકાર પુરૂષપે, સગર્ભા શિશુ માય;
વીશ વનીતા જાતિને, દીક્ષા નહિ દેવાય. તેને ખુલાસે –જે આગળ ૧૮દેષ પુરૂષના કહા, તેવાજ અઢાર દેષને ધરનાર સ્ત્રીના અઢાર અને ગર્ભવતી ને બાળકની માએ વિશ સ્ત્રી જાતિને દીક્ષા આપવી નહીં.
એકવીશ વસ્તુની સંખ્યા. એકવીશ પ્રકારનું પ્રાસુક પાણી.
મનહર છંદ લોટ મસળ્યાનું પાણી તલ ચેખા ધેયણનું,
તલનું અચિત્ત તેમ કુકશા ધાવણ છે; જવ છાશ સુરમાનું શુદ્ધ ઉકાળેલું પાણી,
કરી ને આંબલી કેરા છેતરાનું પણ છે; કઠ બીજેરાનું કહ્યું દ્રાક્ષ ને દાઢમતણું,
ખજુર શ્રીફળ પાણી કેરનું ધાવણ છે, બેર અબળા ધેાયણ વિશેષ વરતુના સર્વે,
પ્રાસુક પાણી લલિત એકવીશ ગણુ છે. ૧ અભાવિત્યાં જાય-એકવીશ દેવે અભવિ, કિરિયા કરવે જાય;
અંતર અ૫ નહિ ભાવના પાછે તે પટકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org