SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) ક હુંસ––જેમ દુધ ગ્રહી પણ ત્યાગે છે, તેમ તે ગુણગ્રાહી યોગ જાણો. ૫ કુટ-ઘડે-ઘડા ઘણા પ્રકારના હોય છે, તેમાના ડાક જ સારા છે, તેમ એગ્ય શિષ્ય અ૫જ હોય. ૬ મહિષ–જેમ પાડે પાણ ડાળી પી શક્તો નથી, તેમજ શિષ્ય વ્યાખ્યાને બેટા કુતર્કો કરે, વિકથા વિગેરે કરે, તે પણ અગ્ય જાણુ. ૭ મેષ-જેમ ઘેટે બકરે આદિ ડેન્યા વિના પાણી પીએ, તેમ ગુરૂ પાસે વિનયથી ભણે તે યોગ્ય જાણુ. ૮ મસક–પવનથી ભરેલી મસકની જેમ ગુરૂના જાતિ દેષ ગાવે, તે શિષ્ય નકામે જાણ. ૯ જળ–જેમ જળ શરીરને દુઃખ દીધા વિના ખરાબ લેહીને ખેંચે છે, તેમ ગુરૂને દુલ્યા વિના જે જ્ઞાન ગ્રહે તે ગ્ય જાણાવે. ૧૦ બિલાડી–જેમ બિલાડી દુધને ઢાળીને ચાટે, તેમ વિનયાદિ વિનાનો શિષ્ય ગુરૂ પાસેથી ન સાંભળતાં, બીજા સાધુ એને પૂછીને જાણે તે અગ્ય જાણ. ૧૧ જાહક–જેમ જાહક પક્ષી થોડુ દુધ પી કાના ચાટે, તેમ ગુરૂથી હેલ પાઠ પાડે કરી, આગળ ભણે તે ગ્ય જાણુ. ૧૨ ગાય–ચાર જણને મળેલી એક ગાય વારા પ્રમાણે દેહી લીધી, પણ કેઈએ ખોરાક આપે નહિ તેથી ગાય મરી ગઈ, તેમ બીજા સાધુઓ ગુરૂન વિનય કરશે, બીજે ધાર્યું કે શિવે કરશે. ગુરૂને ખોટું લાગ્યું ને લેકમાં નિંદા થઈ તેવા નકામા છે, આથી સુલટું વર્તે તા ચોગ્ય ગણાય. ૧૩ ભેરીકૃણમાં ગુણગ્રાહીપણું ને નીચ યુદ્ધ ન કરવું તે ગુણ જોઈ, એક દેવે પ્રસન્ન થઈ મહાગ હરતા છ-છ માસે વગાડે ને બાર જે જન સંભળાય તેવી એક ગોચંદનની ભૂરી આપી. તે વગાડનારે દ્રવ્યના લેભથી ભેરીમાંથી કકડે કકડે આપી બીજી વસ્તુથી સાંધી લેઈ ભેરી નકામી કરવાથી તેને શિક્ષા આપી કાઢી મૂક્ય, ને ફરી દેવારાધન કરી બીજી ભેરી યાચી લીધી, ને તે બીજાને સાચવવા આપી. તેમ શિષ્યને આપેલ સુત્ર ભૂલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy