________________
( ૮૩ ). ઠલે માત્ર નહિં કરવાના–-તેર સ્થાન છે. તે તેર વસ્તુ સંગ્રહમાં જણાવેલ છે ત્યાંથી જોઈ લેવું.
અમૃતને ઘૂંટડે. હે વીર પરમાત્મા! મોક્ષ માર્ગના વહન કરનારા તરીકે, (સાર્થવાહ તરીકે) જેને તે પૂર્વે મૂક્યા હતા, (સ્થાપિત કર્યા હતા.) તેઓ કલિકાલમાં તારી ગેરહાજરીમાં, તારા શાસનમાં મોટા લુટારા થઈ પડયા છે. તેઓ યતિ (સાધુભિક્ષુ) નું નામ ધારણ કરીને, અલ્પ બુદ્ધિવાળા પ્રાણીની પુન્યલક્ષમી ચેરીલે છે, અમારે તે હવે શું પિકાર કરવા, ધણી વગરનું રાજ્ય હોય ત્યાં કોટવાળ પણ શું ચેર નથી થતા.
હે મુનિ! તારા ત્રિકરણ ચેગ વિશુદ્ધનથી, છતાં પણ લોકે તારો આદરસત્કાર કરે, તને નમસ્કાર કરે, અથવા તારી પૂજા સેવા કરે, ત્યારે તે મૂઢ! તું શા માટે સંતોષ માને છે, આ સંસારસમુદ્રમાં પડતાં તને આધાર ફક્ત ધીવૃક્ષને જ છે, તે ઝાડને કાપી નાંખવામાં, નમસ્કારાદિથી થતે સંતેષાદિ પ્રમાદ, (લેકસત્કાર વિગેરે) ને કુહાડા બનાવે છે
હે મુનિ ! આ લેકો તારા ગુણેને આશ્રયીને તને નમે છે, અને ઊપધિ, ઉપાશ્રય, આહાર અને શિખે તને આપે છે, હવે જે ગુણ વગર ઋષિ (યતિ-સાધુ)નો વેશ તું ધારણ કરતા હઈશ તો ઠગના જેવી તારી ગતિ થશે
હે મુનિ ! તું હમેશાં દિવસ અને રાતમાં થઈ નવ વાર, કરેમિભંતેને પાઠ ભણતાં બેલે છે કે, હું સાવદ્ય કામ નહીંકરૂં. અને પાછો વારંવાર તેજ કામ કર્યા કરે છે, આ સાવદ્ય કર્મો કરી તું બેટું બોલનાર થવાથી, પ્રભુને પણ છેતરનાર છે, અને તે પાપના ભારથી ભારે થયેલા. તારે માટે નરકજ છે એમ હું ધારું છું.
હે મુનિ! તારામાં નથી કેઈ ખાસ સિદ્ધિ કે નથી ઉત્તમ પ્રકારના કિયા ગ તપસ્યા કે જ્ઞાન, છતાં પણ અહંકારથી કદર્થના પામેલો, પ્રસિદ્ધિ પામવાની ઈચ્છાથી હે અધમ ! તું પરિતાપ શા માટે કરે છે–
હે મુનિ ! તું ગુણ વિનાને છે, છતાં પણ લેકે તરફથી વંદન, સ્તુતિ આહાર પાણીનું ગ્રહણ વિગેરે ખુશી થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org