________________
( ૧ ) અગીયાર વસ્તુની સંખ્યા અગીયાર પચ્ચખાણુના ૬૮ આગાર.
મનહર છે. નવકારશી આગાર બે છે ને છ પિરસીના,
ઉપવાસના છે પાંચ અડ એકાસણું છે; સાત પુરિમૂઢ નાને આવે છે પાણીના ત્યાં,
એકલઠાણાના સાત ગણે તેને ગણુ છે, સેળ કાઉસગ્ગના છે છે તેમજ સમકિત,
ચાળ પટાને છે એક બાકી બીજા પણ છે, છેલલા ચાર અભિગ્રહે પચ્ચખાણ અગીયારે, આગારની લલિત આ સીધી સમજણ છે . ૧
મુનિઓને ઘરવાસ.
ઈંદ્રવિજ્ય છંદ ધીરજ તાત ક્ષમા જનની, પરમારથ મિત મહારૂચિ માસી. જ્ઞાન સુપુત સુતા કરણમિત, પુત્રવધૂ સમતા પ્રતિભાસી, ઉદ્યમ દાસ વિવેક સહોદર, બુદ્ધિ કલત્ર શુભેદય દાસી. ભાવકુટુંબ સદા જિનકે ઢીગ, સે મુનિમું કહીયે ગૃહવાસી.
અગીયાર અંગની પદ સંખ્યા અગીયાર અંગ– તિક્રોડ અડસઠ લાખ ને, છેતાલીશ હજાર; પદ સંખ્યા અગિયાર અંગે પદની, સંખ્યાને વિસ્તાર. તે પદ સંખ્યાની–બમણા બમણું તેથી, અન્ય અંગેના જોય, સમજ અંગ અગિયારે કુલપદ, ઉપર કહેલ હોય. તે એક પદની- સિદ્ધાંતે એક પદતણ, શ્લેક સંખ્યા જેહ,
લોક સંખ્યા આંક એહને સૂચવ્યું, ટાળે જેઈ સંદેહ. (૫૧૦૮૮૪૬૨૧) એકાવન કોડ અડલખ, વળી ચુલશી હજાર;
છસો સાડી એકવીશ, કે સંખ્યા ધાર, વળી તે પદની સંખ્યા અનુગદ્વાર સત્રની વૃત્તિમાં તે પ૧૦૮૮૬૮૪ો હોય એમ કહ્યું છે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org