________________
(૭૩ ). દશ સમાધિ—પંતી મુત્તી આર્જવ ને, માર્દવ લાઘવ માનક રસ્થાન સત્ય સંયમ તપ ક્રિયા બં, દશ તે સમાધિસ્થાન. સાધુના દશ કલ્પ (આચાર)
મનહર છંદ. અલક વસ્ત્ર વિના ઉદેસ આહાર શુદ્ધિ,
સજજાતર વસ્તુ બાર ખપવાને કાર છે; રાજપિડ નહિ ખપે રાય સત્તાવાળા કો,
કૃત કમ્ વંદનની વિધિ વ્યવહાર છે, વયતે વ્રતની વિધિ જેણે રત્નાધિકાર,
પ્રતિક્રમણ પાંચ કે બેને ત્યાં વિચાર છે; માસક૯૫ માન ધાર પર્યસણ ક૯પકાર. લલિત સાધુ આચાર દશને આ સાર છે.
તે કલ્પનું મહત્વ કાપને પ્રભાવ-દશે પ્રકારના કલ્પ આ, દેષ રહિત કરાય;
ત્રીજા ઔષધ વત્ત એહ, હરદમ હિતકર થાય. દશવૈકાલિકના દશ અધ્યયને.
મનહર છંદ પહેલું દુમ પુપિકા શ્રમણપૂર્વિકા બીજું,
ત્રીજું ભુલકાચારે ત્યાં સુઆચાર કાર છે; ષટછવ નિકાય ચ પંચમુ પિડેરણાનું,
મહાચાર કથા છમાં પાપના પ્રકાર છે. સાતમું સુવાકય શુદ્ધિ આચાર પ્રણિધ અડ,
વિનય સમાધિનવે સભિખુયે સાર છે, દશવૈકાલિકે દશ લલિત આ અધ્યયને,
- સાધુપણા વિષે સાચો એને જ આધાર છે. જે ના જંબુસ્વામી પછી દશ વસ્તુને વિચ્છેદ.
મનહર છંદ. મન:પર્યવજ્ઞાન ને પરમાવધિનું જ્ઞાન,
પુલાક લબ્ધિ આહાર શરીર ગણાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org