________________
(૫૮ ) છ અનંતા– સિધો સિધ્યા ને સિદ્ધશે નિગોદ વન હી જાત;
કાળદ્ધિ પુદ્ગલ પ્રમાણ આ, લોકાકાશ છ સ્વાત. મરણને ભય- તીર્થકર ગણધર ઇંદ્ર, ચક્રી કેશવ રામ
મૃત્યુ ન મૂકે કેઈને, સર્વ શિરે તેહ આમ. એક ભવ હણે- વિષ વન્દુિ વ્યાલ વાને, વારણ વિરી સવ્વ;
એ છે એક જ ભવ હણે, મિથ્યાત્વ અનંતા ભવન, છ ભેદે નિમિત્ત-વંદન પૂઅણુ સક્કાર ને સમ્માણ બહિલાભાય
નિર્વસ છ નિમિત્તને, વત્તિયાએ જોડાય. આઠ કે ચાર શેયના દેવવંદનમાં પહેલા ત્રણ કાઉસગ્ન છે નિમિત્તે થાય અને છેલ્લો કાઉસગ્ગ સમ્યગદષ્ટિદેવ સ્મર્ણાર્થે કરાય છે. ગુરૂવંદનથી છ-ગુરૂ વિનયે. માનત્યાગ, અહંત પણ પળાય;
ગુણ શ્રત સેવ, ગુદિ પૂજા, સિદ્ધપણું સુખદાય. સંસાર ન છૂટે–દીક્ષા જન્મ પરિવાર તપ, સૂત્ર લાભ શુભ થાય;
પૂજા સત્કાર છે ગર્વથી, સંસાર નહિ છુટાય. સિદ્ધચળનું તપ-નવકારશીથી છઠ ફળ, પિરસી અઠમ જાણે ફળ પુરિમુઠ્ઠ ઉપવાસ ચાર, એકાસણું પણ માન.
પાસક્ષમણ આંબિલથી, ઉપવાસ એક માસ,
ત્રીશ ગણું ફળ તસુધે, શ્રીસિદ્ધગિરિમાં ખાસ. એ છ આવશ્યક-સામાયિક ચાસણ્ય વંદન, પ્રતિક્રમણ કાઉસગ્ગ,
પચ્ચખાણે ચ્યા છે પૂરા, આદર નિત્ય આવશ્યક. છકાયના જી-પૃથ્વી પાણી તે વાઉ, વનસ્પતિ ત્રણ વખાણ
છકાય જીવે સાચવી, સમજી શાસ્ત્ર પ્રમાણ. સાધુ આહાર ન-તાવ ઉપસર્ગ વ્રત મૂકતાં, જીવદયા બંભનિમિત્ત;
લેવે. તપ તેમ અંત નસને, આહાર ન લે છ રિત. સાધુ આહાર લેવે-ક્ષુધા વૈયાવચે સમિતિ, સંયમ પ્રાણને કાજ;
ધર્મધ્યાન વંચન કારણ, આહાર લે મુનિરાજે. છ જાતિ પ્રમાદ–મદિરા નિંદરા ને વિષય કષાય ઘત કહાય;
પડિલેહણ તે પ્રમાદ છે, દાખ્યા તે દુઃખદાય. રૂત ને વિગઈ--હિમંતદુધ દહી શિશિર, વસંત ઘી ગ્રામગોલ;
વર્ષોલવણ શરદવારી, એમ છ ગણું અમલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org