________________
( ૪૪ )
પર એ ભેદ લલિત ધર્મ અર્થે અન્ય અર્થે, અન્ય ત્યાગ ધમે છુટ સવવશે। રહી તે. અદત્તાદાન વ્રત
અદત્ત સમ ને સ્થૂલ તેમાં સૂક્ષ્મની જયણા, સ્થૂલના છે ત્યાગ તેને રાજદંડ જાણવા; તેથી દેશવા રહ્યો હવે સ્થૂલના બે ભેદ,
સામાન્ય વેપાર ચારી વેપાર તે માનવેા; સામાન્યની જયણા ને ચારી વ્યાપારના ત્યાગ,
દશમાંથી પાંચ રહ્યો અંતરમાં આણવા; સામાન્ય વેપારે થતી ચારીના તે એ છે ભેદ,
રાજના નિગ્રહ તેમ નિગ્રહ તેમ ન નિગ્રહ ઠાણુવા. ૫૧ રાજના નિગ્રહ નહિ એવી ચારીની જયણા, નિગ્રહ થાય તે ત્યાગે અઢીવશા જાણવી; નિગ્રહ ત્યાગના પણ ભેદ એ કહ્યા તે જાણા, અલ્પ તેડુ દાણચારી બીજી વધુ માનવી; દાણચારીની જયણા અને વધુના છે ત્યાગ,
એટલે ત્યં શ્રાવકની સવાવશે ઠાણુવી; સાધુની તે વીશવા શ્રાવકની સવાવશે, અનુક્રમ ત્રીજા વ્રતે લલિત પ્રમાણવી. બ્રહ્મચર્યવ્રત.
મૈથુનના એ છે ભેદ મન વચન ને કાયા, તેમાં મન વચનની જયણા પળાય છે; કાયથી મૈથુન ત્યાગ તેથી દવા રહે, કાયા મૈથુન ત્યાગના ભેદ કે કહાય છે; નિજ પરનારી આશ્રી નિજ નારીની જયણા, પરના ત્યાગ તેથી પાંચ વા થાય પરસી મૈથુન ત્યાગે કરવું અને કરાવવું, ભેદ એઉ ભાખ્યા તેના ભાવ જણાવાય છે. કરાવવાની જયણા તે ખીજાના લગ્નાદિક, પાતે કરવાના ત્યાગ એથી અઢી થાવે છે,
છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org