________________
(૩૩ ) જ્ઞાન દર્શન ચારિત્રના, પુરૂષ ત્રણ તે જાણ;
ઉત્તમ એ પુરૂષ કહ્યા, પુજો થાય પિછાન. મધ્યમ પુરૂષ– -ઉગ્રા ભેગા રાજન્ય ને, મધ્યમ પુરૂષે માન;
કેટવાળ ગુરૂ ક્ષત્રિ તે, ઋષભે સ્થાપ્યા જાણ જઘન પુરૂષ-દાસ તે દાસીપુત્ર ને, ભ્રતક મુલ્યના માન;
ચેથ ભાગે કામ કરતાં, જઘન તે ત્રણ જાણ. તે ત્રણ દિ–દેવ બદ્ધિ ઇંદ્રિાદિકની, ગણિરિદ્ધિ ગણ સૂરિષ,
રાજ્ય દ્ધિ તેમ ચકીની, માને રિદ્ધિ એ મીશ. મુનિ કર્મ તેડે– સહસ લાખ કે વરસ, નરક જે ખપવે કર્મ,
પારસી ઉપવાસ છછું, તેઓ તેહ મુનિ કર્મ. તે ત્રણ તો છે-–દેવ ગુરૂ ધર્મ દિલમાં, ત ત્રણ તે જાણ
સેવનથકી સત્વર મળે, શિવસુખની શુભ હાણ. ત્રણ મેટા ગ–અસંખ્ય ગેગશિવસાધને, મોટા ત્રણ મનાય;
સમ્યગાન દર્શનચારિત્ર, ઉત્તમ એહ ઉપાય. એનો આધાર છે--જ્ઞાન દર્શન ચારિત્રની, વિરાધનાને વાર;
શિવસદનની સડકમાં, એને એક આધાર. મહાભાગ્યે મળે –ધર્મ સાંસળવા છે રૂચિ, ધીંગ ધર્મમાં રાગ,
દેવ ગુરૂ ભકિત દિલ બહુ, મળે તે મહાભાગ. ગુણે પૂજનિક-જાતિ લાંગ વય પૂજ્યનહિ, ગુણોજ પૂજ્ય ગણાય,
ગુણે પૂરતનું સ્થાન છે, કહેણ એજ કહાય. એ ત્રણ મુદ્રા--ગમુદ્રા જિનમુદ્રા ને, મુક્તાસુક્તિ થી માન;
વંદન વિધિયે તે કહી, પ્રેમ કરે પ્રમાણ
તેને ખુલાસે. ગમુદ્રા--બે હાથની દશ આંગળીયે માંહમાંહે અંતરિત કરી કમળના ડેડા આકારે હાથ જોડી પેટની ઉપર કેણું સ્થાપવી તે તે મુદ્રાયે ચિત્યવંદન, નમુથુણં, સ્તવનાદિ કહેવાય.
જિનમુદ્રા--પગના આગળના ભાગમાં ચાર આંગળને પાછળ કાંઈ ઓછું અંતર રાખી ઉભા રહેવું તે આ મુદ્રામાં ઉભા ઉભા કાઉસગ્ગ, વંદન વિગેરે કિયા કરાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org