________________
( ૧૩ )
સત્યપુરનગરમાં (સાચારમાં-જયઉવીર સચ્ચરિમ ડણકહેવાય છે.) મંદિર ખ ંધાવ્યું તે ખન્નેમાં મહાવીનસ્વામીની પ્રતિમા પધરાવી. તેઓ વીર સં૦ ૬૭૩ ને વિક્રમ સ૦ ૨૦૩ પછી સ્વગે ગયા.
૧૮ પ્રદ્યોતનસૂરિ—તે ભરૂચ નગરમાં અનસન કરી, વીર સ૦ ૬૮ ને વિક્રમ સં૦ ૨૨૮ વર્ષે સ્વગે ગયા.
૧૯ માનદેવસૂરિ—કાર’૮ નગરના પિતા જિનદત્ત, માતા ધારણી, તે બહુશ્રુત થયા, તેમને પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા ચાર દેવીએ સાઘ્ય હતી ને તેમની સેવા કરતી હતી, તક્ષ શિલામાં રહેતા શ્રાવકાના મહામારીના ઉપદ્રવ શાંત થવા નાડોલપુરથી લઘુશાંતિ સ્તાત્ર બનાવી આપ્યુ તેથી શાંતિ થઈ, સઘમાં વ્યંતરના ઉપદ્રવ નિવારવા તિજયપદ્ભૂત સ્તંત્રથી ઉપદ્રવ શાંત કર્યાં. તેઓ વીરનિર્વાણ પછી ૭૩૧ વર્ષે ને વિક્રમ સં૦ ૨૬૧ વર્ષી પછી, શુભ ધ્યાનને ધ્યાતા થકા ૫ દિવસના અનસનપૂર્વક ગિરનાર ઉપર સ્વર્ગે ગયા. વીર સ’૦ ૭૨૦ વર્ષે ત્રીજા કાલિકાચા થયા, જેમણે ઈંદ્રના પુછવાથી નિગેાદનુ સ્વરૂપ કહ્યું, તે પ્રભાવિક પુરૂષ વહેગચ્છના હતા.
3
૨૦ માનતુંગસૂરિ—જ્ઞાતે બ્રહ્મક્ષત્રીય, પિતા હ દેવ, તેમને માઘની નામના દિગબર જૈન મુનિની દેશના સાંભળી દીક્ષા લીધી, મહાકીતિ નામ રાખ્યું, તેની શ્વેતાંબરી બહેનને ત્યાં ગેાચરી માટે ગયા, ત્યાં તેમને પાત્રમાંથી સમૂમિ જીવા બતાવ્યા, તેથી ફરીથી તેમણે અજિતસિહુ નામના શ્વેતાંબર સાધુપાસે દીક્ષા લીધી અને મૂળનામ નતુંગ રાખ્યુ, ગુરૂના આદેશથી તેઓએ નાડોલ જઇ, માનદેવસૂરિપાસે વધુ અભ્યાસ કર્યાં, ત્યાંથી માનતુંગસૂરિ ઉરુચિનીમાં આવ્યા, ત્યાંના વૃદ્ધ ાજરાજા વિદ્વાનેપર પ્રેમવાળા હતા તેને પ્રતિષ્ઠાધ્યા, તેને એક મયૂર નામે માનીતે પડિત હતા, તેને એક ઉત્તમ રૂપવાન પુત્રી હતી, તે ત્યાંના એક ખણુનામે બ્રાહ્મણને પરણાવી હતી, તે એક દિવસે પેાતાના પતિ સાથે કલેશ થવાથી રીસાઇ પિતાના ઘેરે આવી, ત્યારે પિતાએ ઠપકા દેવાથી તેને શાપ આપ્યા તેથી તે કુષ્ટી થયા, તે માણુના પેર્યાંથી રાજાએ રાગથી મયૂરને સભામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org