________________
( ૧૧ )
આ પ્રતિબુદ્ધ રાજકુળમાં ઉત્પન્ન થયેલા છે, કલિ’ગ દેશે.કુમારપત ઉપર તે ખન્ને ભાઇઓએ કોડવાર સૂરિમંત્રનું આરાધન કર્યું” ત્યાંથી કોટિંગચ્છ નામ પ્રસિદ્ધ થયુ, પેાતાના પરિવાર ઇંદ્રદિનસૂરિનેસાંપી કુમાર પર્વત ઉપર અનસન કરી, વીરનિર્વાણુથી ૩૨૭ વર્ષે ૧૦૦ વરસની ઉમરે સ્વર્ગે ગયા.
૧૦ ઈંદ્રદિનસૂરિજ્ઞાતે કૌશિક ગૌત્રીય બ્રાહ્મણ હતા, તેમણે અનેક શ્રાવકોને પ્રતિમાધી જૈન ધર્મની ઘણી ઉન્નતિ કરી, છેવટે ત્રણ દિવસનું અનસન કરી દક્ષિણ મથુરામાં, વીર્ પછી ૩૭૮ વષે વગે ગયા, તેમનાજ વખતમાં વીર સ. ૩૩૫ વર્ષે, જેમણે પન્નવણાસૂત્ર રચ્યું છે તે પહેલા કાલિકાચાય (જેશ્યામચાય ) થયા, તે ૩૭૬ વર્ષે, સ્વગે ગયા, તેમના ગુરૂ માસ્વાતી જે તત્ત્વાર્થસૂત્રના રચનાર, તેમના ગુરૂબલિસ્સહ, તેમના ગુરૂ આ મહાગિરિ.
૧૧ આય દિનસૂરિ—પેાતાના સમુદાયને સોંપી વીર પછી ૪૫૮ વર્ષ વગે ગયા. વીર પછી ૪૫૩ વષે ખીજા કાલિકાચાય થયા, જેમણે ગભિયના ઉચ્છેદ કર્યાં હતા તે વીર પછી૪૫૩ વર્ષે ભરૂચમાં આખપુટા વિદ્યા ચક્રવર્તી થયા, ૪૬૪(૪૬૭) વર્ષ પછી આ'મંગુ, વૃદ્ધવાદી, પાદલિપ્ત ને સિદ્ધસેનદિવાકર થયા, (જેમણે વિક્રમને જૈની કર્યા તે) તે વિક્રમરાજા વીર પછી ૪૭૦ વષૅ થયા, તે કેવી રીતે થયા તે અનુક્રમ તથા તેમની ઘેાડીક રાજઋદ્ધિનુ પ્રમાણુ આ ભાગના અંતમાં સ'પ્રતિરાજા પછી જીવે.
૧૨ સિ'ગિરિસર-છેવટમાં સિદ્ધગિરિ ઉપર બે દિવસનુ અનસન કરી, વીરનિર્વાણ પછી ૫૨૩ વર્ષે સ્વગે` ગયા,તેમના સમયમાં સિદ્ધસેનદિવાકર હતા, તે વિદ્યાધરગચ્છીય ।દિલાચાના શિષ્ય વૃદ્ધવાદી, અને તેમના તે શિષ્ય થાય. તે વીર પછી ૫૦૦ વર્ષે સ્વગે ગયા છે.
૧૩ વજીસ્વામી--અવંતીદેશે તુંખવન ગામના બ્રાહ્મણુ હતા, પિતા ધનગિરિ, માતા સુનંદા, જન્મ. વિક્રમ સ. ૨૬ અને વીર સં. ૪૯૬ છે, ૮ વર્ષે ગૃહવાસ, ૪૪ વર્ષ સાધુ, ૩૬ વર્ષ યુગપ્રધાન, એમ ૮૮ વર્ષોંનું આયુ પૂર્ણ કરી વી૨ પછી ૫૮૪ વર્ષી પછી સ્વગે ગયા. વિક્રમ સ’. ૧૦૮ ત્યાંથી વાશાખા થઇ ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org