________________
(૧૪૯) ચકવર્તીનાં ચોદ રત્ન.
મનહર છંદ ચક છત્ર દંડ ચર્મ, ખડ્ઝ કાંગણીને મણિ
સાત રત્ન કાં તે તે, એકેદ્રિ ગણાય છે; અશ્વ ગજ પુરોહિત, સેનાપતિ ગૃહપતિ,
વાર્ષિક સ્ત્રી રત્ન સાત, પંચંદ્રિ પંકાય છે; પહેલાં ચાર કહ્યાં તે, આયુધશાળામાં થાય,
તિ ભંડારે અશ્વ ગજ, વૈતાઢ વદાય છે; ચાર પુરોહિતાદિ જે, ચકી રાજ મધે થાવે,
કે રાજ્યકન્યા લલિત, શ્રી રત્નજ થાય છે. ૧. પહેલા સાતનું-પહેલા ત્રણે ધનુષ્ય પુર, ચરમ રત્ન બે હાથ, માન બત્રીશ આગળ ખળું છે, ચૌ આગળ બે સાથ.
તે ચોદે રત્નનાં ગુણ. ૧ ચક-હજાર યક્ષે અધિષિત હય, શત્રુનું મસ્તક છેદે અને
વાંચ્છિતકારક હોય. ૨ છત્ર-ચક્રી સ્પશે બાર જોજન થાય, ઉત્તરના મલેચ્છ રાજાના
દેવતાએ વરસાવેલા વરસાદને કે. ૩ દંડ-વાંકી ભૂમિ સરખી કરે, અને વખતે એક હજાર જોજન
જમીન ખોદે. ૪ ચમ-ચકી હાથસ્પશે બાર જોજન થાય, તેના ઉપર પહેલા
પહેરે વાવેલી શાળી પાછળ પહોરે જમે. ૫ ખર્શ-સંગ્રામમાં અતિ શક્તિવંત થાય તેવું હેય. ૬ કાંગિણિ–વૈતાઢ્યની ગુફામાં બન્ને બાજુ ઓગણપચ્ચાસ પ્રકાશ
માંડલાં કરે છે તે નીચે પ્રમાણે – ઓગણપચાસ માંડલ—વૈતાઢ્ય પર્વતની પૂર્વે ખંડપ્રપાત તથા પશ્ચિમે તિમિશ્રા એમ બે ગુફાઓ છે, તે ઉત્તરદક્ષિણ ૫૦ જેજન લાંબી, પૂર્વ-પશ્ચિમ ૧૨ જેજન પહોળી અને ૮ જેજન ઉંચી છે. તેના ઉત્તર-દક્ષિણ ૮ જેજન ઉંચા અને ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org