________________
(૧૪૦) જ્ઞાનના ૫૧ ગુણ અને પીડીકાના.
દુહા. જ્ઞાનના ૫૧ ગુણ–એકાવન ગુણ જ્ઞાનના વિગતવાર તસ વાસ;
દેવવંદન ને નવપદે, વાંચી વિચારે ખાસ.
આ પાંચ પીઠીકાના દુહા. અતિજ્ઞાન –સમકિત શ્રદ્ધાવંત ને, ઉપન્ય જ્ઞાન પ્રકાશ
પ્રણમું પદકજ તેહના, ભાવ ધરીને ઉલ્લાસ.૧ શ્રુતજ્ઞાન –પવયણ શ્રત સિદ્ધાંત તે, આગમ સમય વખાણ
પૂજો બહુ વિધ રાગથી, ચરણ કમલચિત્ત આણી ૨ અવધિજ્ઞાન –ઉપન્ય અવધિ જ્ઞાનને, ગુણ જેહને અવિકાર
વંદના તેહને માહરી, શ્વાસ માંહે સે વાર.૩ મન પર્યાવજ્ઞાન-એ ગુણ જેહને ઉપજે, સર્વ વિરતિ ગુણ ઠાણ;
- પ્રણમું હિતથી તેહના, ચરણ કમલચિત્ત આણક કેવળજ્ઞાન –બહિરાતમ ત્યાગે કરી, અંતર આતમ રૂપ;
અનુભવિષે પરમાતમા, ભેદ એકજ ચિદરૂપ.૫
નંદીશ્વરના પર દેરાં. બાવન ચૈત્ય –શ્રી નંદીશ્વર દ્વીપનાં, દેરાં બાવન જાણે
પ્રત્યેકે પ્રતિમા એક સે, વીશ નું પ્રમાણ. આ આઠમે દ્વીપ–જંબુદ્વીપથી આઠમે, વળીયાકાર વખાણ
- ઉદ્યાન વાય પર્વતાદિ, જેગોગ ત્યાં જાણ. તે તીર્થ મહિમા-ઇંદ્રાદિ ઓચ્છવ કરે, જાણી ચૈત્ય જુહાર,
" વિષ્ઠભ તેનું વર્ણવું, આંક જોઈ અવધાર.
વિધ્વંભ–(૧૬૩૮૪૦૦૦૦૦) જે જન પ્રમાણે આંગુલ છે એટલે એક અબજ ત્રેસઠ ક્રોડ ચોરાસી લાખ જન જાણવું. ચેપન મહાપુરૂષ- તીર્થકર ચોવીશ તેમ, ચક્રી કેશવ રામ
મહાપુરૂષ તે માનવા, જગત જન વિસરામ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org