SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ع ع له له કમળાભિષેક અને, સુદામને કેકી સંગ, બત્રીસ લક્ષણે હસ્તે, લલિત લેખાવે છે. બીજા બત્રીશ લક્ષણે. બીજી રીતેથી-સાત રાતને છ ઉન્નત, પણ સૂમ લઈ પંચક લક્ષણે ત્રણ વિપુલ લધુ ગંભીર, બત્રીસ લક્ષણ સંચ. તેનો ખુલાસે. ૭ રાતાં–નખ, ચરણ, હસ્ત, છઠ્ઠા, હેઠ, તાલુ, નેત્ર. ૬ ઉન્નત-કાખ, હૃદય, ડેક, નાક, નખ, મેટું. ૫ સૂક્ષ્મ-દાંત, ચામડી, કેશ, આંગળીપર્વ, નખ, ૫ દીઘ-આંખ, હૃદય, નાશિકા, દાઢી, ભુજા. ૩ વિસ્તિર્ણ-કપાળ, છાતી, મેટું. ૩ લઘુ-ડેક, જંઘા, પુરૂષ ચિન્હ, ૩ ગંભીર-સત્વ, સ્વર, નાભિ, ૩ર૦૦૦૦૦ ચૈત્ય-પહેલા સૌધર્મ દેવનાં, બત્રીસ લાખ વિમાન; દરેકે અકેક ચિત્યમાં, પ્રતિમાનું પ્રમાણુ. દરેકે એક એંશી, જિનવર પ્રતિમા જાણુ. વંદન તસ વિઘિયે કરે, કરવા આત્મકલ્યાણ ૩૨૦૦૦ દેશ– બત્રીસ હજાર દેશને, ચકી રાય કહાય; સાડી પચીશ આર્ય છે, અન્ય અનાર્ય ગણાય. બત્રીસે જીર્ણોદ્ધાર–વસ્તુપાળ-તેજપાળે ૩૨૦૨ જીર્ણોદ્ધાર કરાવ્યાં છે. મહાવિદેહની બત્રીશ વિજ (મનહર છંદ). પ્રથમ કચ્છ સુક૭ મહાકરછ કચ્છાવતી. આવર્ત મંગલાવર્ત પુષ્કલા પ્રમાણીયે; ૮ માળા, ૯ મેર. سه Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy