________________
(૧૩૦) ૮ આઠ ફરસ–(ટાઢ, ઉને, સુખ ચેપ, હળ, ભારે,
સુવાળો, બરસટ, ૧ એક શરીર–
કાગ– ૩ ત્રણ વેદ-(સ્ત્રી, પુરૂષ, નપુંશક.) ૧ એક પદાર્થ–(એક પદાર્થ સંગ.) ૧ એક પુનર્જન્મ–(ફરીથી જન્મવું તે.)
આ એકત્રીશ પદાર્થોથી રહીત હેવાથી, તેજ એકત્રીશ ગુણે કરીને સહિત એવા સિદ્ધને હું વંદુ છું.
વળી પણ સિદ્ધના ૩૧ ગુણ કહે છે. ૫ પાંચ-પ્રકારના જ્ઞાન વરણીય કર્મથી રહિત. ૯ નવ-પ્રકારના દર્શના વરણીય કર્મથી રહિત. ૨ બે–પ્રકારના વેદનીય કર્મથી રહિત. ૨ બે–પ્રકારના મોહનીય કર્મથી રહિત. ૪ ચાર–પ્રકારના આયુ કર્મથી રહિત. ૨ બે--પ્રકારના નામ કમથી રહિત, ૨ બે-- પ્રકારના ગોત્ર કર્મથી રહિત. ૫ પાંચ-પ્રકારના અંતરાય કમથી રહિત.
બત્રીશ વસ્તુ વર્ણન. ઊત્તમ પુરૂષનાં બત્રીસ લક્ષણે
મનહર છંદ. છત્ર તામરસ ધનુ, રથ દલિને કૂર્મ,
અંકુશ વાવ સ્વસ્તિક, તેરણ કહાવે છે; સરેવર પંચાનન, વૃક્ષ ચંદ્ર શંખ અર્સિ,
ગજ સાગર કળશ, પ્રાસાદ તે આવે છે. મીન જવ ચૂપ સ્વપ, કમંડલને પર્વત,
ચામર દર્પણ ઉક્ષા, પતાકા વિંજાવે છે, ૧ કમળ, ૨ વજ, ૩ સિંહ, ૪ ખફા, ૫ યજ્ઞ સ્તંભ ૬ છત્રી, ૭ બળધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org