________________
I
જેવા
क्षीणचक्षुषः क्षयेण क्षुण्णा, नराः शल्यिताः शूलेन । चक्खुक्खीण खएण खुण्ण, नर सल्लिय सूलिण । નિસ્તેજ, ક્ષયથી કૃશ થઈ મનુષ્યો પીડિત | શાળ तव जिन स्मरणरसायनेन, लघु भवन्ति पुनर्नवाः: तुह जिण सरणरसायणेण, लहु हुन्ति पुणण्णव; તમારા હૈ જિન ! આ જલદી થાય છે | ફરીથી નવા जगद्धन्वन्तरे पार्श्व ममापि त्वं रोगहरो भव ॥ ३ ॥ जयधन्नंतरि पास महवि तुह रोगहरो भव ॥३॥ જગતમાં ઘવંતરિ | હે પાર્શ્વ ! મારા પણ રગ | થાઓ સમાન
નાથ ! તમે હરનારા અર્થ––હે જિનેશ્વર ! તમારા મરણરૂપ રસાયણથી એવા મનુષ્ય પણ જલદી ફરીથી નવા જેવા–જુવાન સદશ થઈ જાય છે, કે જેઓ જવરથી જર્જરિત થઈ ગયા હય, ગળતા કેઢથી જેમના કાન વહેતા હય, હઠ ગળી ગયા હોય, નિસ્તેજ આંખવાળા થઈ ગયા હોય, ક્ષય રોગથી કૃશ થઈ ગયા હેય, અને શૂળ રેગ વડે પીડિત હોય. જગતમાં ધવંતરિ સમાન હે પાર્શ્વનાથ
સ્વામી ! તમે મારા પણ રોગને નાશ કરનારા થાઓ. | ૩ | विद्या-ज्योति-मन्त्र-तन्त्रसिद्धयोऽप्रयत्नेन; विज्जा-जोइस-मंत-तंतसिद्धिज अपयत्तिण; વિદ્યા જોતિષ મંત્ર તંત્રની સિદ્ધિ પ્રયત્ન વગર भुवनाद्भुता अष्टविधाः सिद्धयः सिध्यन्ति तव नाम्ना । भुवणब्भुअ अट्टविह सिद्धि, सिज्झहि तुह नामिण । જગતમાં અદ્દભુત આઠ પ્રકારની સિદ્ધિ સિદ્ધ | તમારા નામથી
થાય છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org