________________
( ૧૦૩ )
ચક્રીના અઠ્ઠમ-અઠ્ઠમ તેર ચક્રી કરે, દિગૂવિજયના કામ; નીચે નિહાળા એહના, સૂચબ્યા સાર તમામ.
ચક્રવર્તી છ ખડના દિગ્ધવજય કરે ત્યારે ૧૩ અઠ્ઠમ કરે તે.
૩ માગધ, વરદામ અને પ્રભાસ એ ત્રણ તીર્થોના દેવના. ૨ સિંધુ અને ગંગા એ બે દેવીના. ૧ વૈતાઢ્ય પર્યંતના દેવના. ૨ તમિસ્રા અને ખડપ્રપાત એ એ ગુફાના અધિપતિ
કૃતમાલ અને નાટ્યમાલ એ બે દેવાના.
૧ લ ઘુહિમવાન પર્યંતના દેવના. ૧ વૈતાઢ્ય પર્યંતના વિદ્યાધરના ૧ નવ નિધાનના દેવાના. ૧ રાજધાનીની દેવીના ૧ અને તેરમે તે રાજ્યાભિષેક અવસરને.
ચૌદ વસ્તુ વર્ણન.
તીર્થંકરની માતાએ જોયેલ ૧૪ સુપન.
ચાદ સુપન-વારણુ વૃષભ સિ'હુ અને, 'લક્ષ્મી એ પફુલમાલ; કચક્ર સૂરજ ધ્વજા કળશ, ૧૦પદ્મસરોવર ન્યાલ ૧૧ખીરસમુદ્ર ૧રદેવવિમાન, ૧૩૨/ઢગ ૧૪નિધૂ મ આગ; જીવે સુપન તે ચૌદ શુભ, જિનમાત મહાભાગ, એ પ્રમાણે સુપનને ક્રમ કહ્યો, તેમાં ફરક એટલો કે મરૂદેવા માતા પ્રથમ સુપને વૃષભદેખે અને ત્રિશલા માતા પ્રથમ સુપને સહુ દેખે.
સુપનની વધુ સમજ,
શાસ્ત્રોમાં મૂળ ગ્રુપન ૭૨ પ્રકારનાં છે, તેમાં ૪૨ પ્રકારનાં સુપન અશુભ છે, અને ૩૦ પ્રકારનાં સુપન શુભ છે, તે ત્રીશ પ્રકારનાં સુપનમાંથી તીથ કરની માતા ઊપર કહી આવ્યા તે ચૌદ સુપન ચાખ્ખાં શુદ્ધ દેખે, અને ચક્રવર્તીની માતા તે ચૌદ સુપન કાંઇ ઝાંખા દેખે, વાસુદેવની માતા સાત સુપન, ખળદેવની માતા ચાર અને મડલિકની માતા એક સુપન દેખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org