________________
( ૭૫ ) ૧ શુભવિહાગતિ–૧ અશુવિહાગતિ૮ પ્રત્યેક પ્રકૃતિ૧૦ બસ દસક ૧૦ સ્થાવરદશક.
૭ સાતમાની બે-ઉંચ નેત્ર અને નીચ શેત્ર.
૮ આઠમાની પાંચ-દાન-લાભ-ગ-ઉપભોગ અને વીર્ય એ પાંચ અંતરાય એ ૧૫૮ પ્રકૃતિ જાણવી.
આઠે કર્મને રસ વિસ્તારથી. પહેલે અશુભ રસ પાપની ખ્યાશી પ્રકૃતિને સંકલેશ (ખરાબ) પરિણામે બંધાય. બીજે શુભરસ પુન્યની બેંતાલીસ પ્રકૃતિની તીવ્ર વિશુદ્ધિ કરી બંધાય છે.
અશુભ પ્રકૃતિને ચૌહાણ રસ અનતાનુબંધીયા કષાયે કરી બંધાય છે.
તીઠાણી રસ અપ્રત્યાખ્યાનીયા કષાયે કરી બંધાય છે. બે ઠાણીઓ રસ પ્રત્યાખ્યાનીયા કષાયે કરી બંધાય છે.
એક ઠાણી રસ સંજવલન કષાયે કરી બંધાય છે–આ અશુભ પાપપ્રકૃતિને રસ લીંબડાના રસની પેઠે કઈ જાણ.
શુભ પ્રકૃતિને રસ તેના થકી વિપરીત પણે જાણુ. શુભ પ્રકૃતિને ચૌઠાણી રસ સંજવલન કષાયે કરી બંધાય છે
તિઠાણી રસ પ્રત્યાખ્યાનીયા અને અપ્રત્યાખ્યાનીયા કષાયે બંધાય છે. બે ઠાણી રસ અનંતાનુબંધીયા કષાયે કરી બંધાય છે. એને એક ઢાણીયે રસ નથી. શુભ પુન્ય પ્રકૃતિને રસ શેલીના રસની પેઠે મીઠે જાણ.
તેની સ્પષ્ટ સમજણ. જેમ લીંબડાને રસ-અણકયે એક ઠાણી કડે કહીએ તથા અગ્નિ ઉપર અધકઢને અરાખે તે બે ઠાણી કટુતર કહીયે, તથા તે રસના ત્રણ ભાગ કરી બે ભાગ અગ્નિ ઉપર આવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org