________________
( ૬૭ )
શકે ૪ અજીવને જીવપણું કરી ન શકે ૫ સુખીને દુઃખી કરી ન શકે ૬ દુ:ખીને સુખી કરી ન શકે.
છ ઋદ્ધિવત—૧ તીથ કર-૨ કેવળી-૩ ચક્રવતી-૪ વાસુદેવ ૫ ખળદેવ- ભાવિક આત્મા અતિશયવંત સાધુ.
છ મતે દેવગુરૂ-૧ જૈનમતે દેવ અરિહ ંત ગુરૂ નિગ્રંથ-ર મૌદ્ધમતે દેવ બુધ શુરૂ પાદરી-૩ શિવમતે-દેવ રૂદ્ર ગુરૂ ચેાગી--૪ દેવમતે દેવ ધર્મ ગુરૂ વૈરાગી-૫ ન્યાયમતે દેવ જગતકર્તા ગુરૂ સન્યાસી ૬-મીમાંસકમતે દેવ અલખ ગુરૂ દરવેશ.
સાત વસ્તુ વર્ણન.
તીથ વિચ્છેદના સાત સમય ને યા તી કર વારે થયા તે. મનહર છંદ. સુવિધિ શિતળ વચ્ચે, પાવ પડ્યેાપમ કાળ,
તી' વિચ્છેદે ધર્માંની, વાત વિચ્છેદાયી છે. શિતળ શ્રેયાંસ વચ્ચે, તી' વિચ્છેદની વાત,
તેમાંયે પા પધ્યેાપમ, કાળની કહાયી છે. શ્રેયાંસ ને વાસુપૂજ્ય, અતરે તીથ વિચ્છેદ,
પુણા પલ્યાપમ કાળ, ત્યારની ગણાઈ છે. વાસુપૂજ્યથી વિમળ, વચ્ચે તીર્થાંના વિચ્છેદ,
ત્યારેજ પા પડ્યેાપમ, માના તે મનાઈ છે. ૫ ૧ વિમળ અનત વચ્ચે, પુણા પલ્યાપમ કાળ.
તીર્થોના વિચ્છેદ તેમાં, એણીપરે જાણવા. અનંત ધર્મ અંતરે, વળી ધર્મ શાંતિ વારે,
પા પા પક્ષ્ચાપમ તી, વિચ્છેદ તે માનવા. રૂષભ સુવિધિ સુધી, એક દ્રષ્ટિવાદ વિના,
અંગ અગિયાર હાય, એવા ખ્યાલ આણુવા. સુવિધિ ને શાંતિ વચ્ચે, પુણા ત્રણ પક્ષ્ચાપમ,
દ્વાદશાંગીના વિચ્છેદ, લલિત પ્રમાણુવા. ॥ ૨॥ દુહા-શાંતિ જિનથી વીર્ સુધી, અંતર આઠનું વેદ; અંગ રહ્યાં ત્યાં સુધી પણુ, દ્રષ્ટિવાદ વિચ્છેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org