________________
( ૫ ) છેડે માખ પાખ વચે, જા આઠ જે જન છે,
જન અને લલિત, સિદ્ધને વિશ્રામ છે. જે ૧ સિદ્ધશિલાની પરિધિ- ૧૪ર૩ર૭૧૩) જોજન. દુહે–સિદ્ધશિલાનું સાંભળે, પરિધિનું તે પ્રમાણે,
એક ચો બે તિ બે સાત, તેર જજને જાણ. ખુલાસે–એક જોજનના ચોવીશ ભાગ કરી તેવીશ ભાગ નીચે મુકી–ઉપરના વશમાં સિદ્ધજી રહે છે. (એટલે ૩૩૩ ધનુષ્ય ૩૨ આંગળ માપમાં રહે છે.)
જિન જન્માભિષેકને તેના ૧૬૦૦૦૦૦૦ કળશા
મનહર છંદ. આઠ કળશાની જાતી, પ્રત્યેકે સહસ આઠ,
સઠ સહસ એક, અભિષેકે આણવા; બાસઠ ઇંદ્ર બાસઠ, લોક પાળના તે ચાર,
છાસઠ છાસઠ ચંદ્ર, રવિ શ્રેણી માનવા; ગુરૂ સ્થાન સામાનિક, એકેક સોહમ પતિ,
ઈશાન પતિની સેલ, ઇંદ્રાણીના જાણવા અસુર ઇંદ્રાણી દશ, બાર નાગની ચચાર,
તિષિ અંતર એક, પર્ષદે પ્રમાણવા. ૧ કટકપતિને એક, એક અંગ રક્ષકને,
છેલ્લે એક પરણું, અભિષેક આવે છે; આ અઢીસે અભિષેક, સર્વે મળી એક ક્રોડ,
સાઠ લાખ કળશા તે, હવણના થાવે છે;
૧ આમાં આ પ્રમાણે છે, પણ કલ્પસૂત્રમાં તે દરેક કલશાના તે ૧૦૦૮ પ્રમાણે, ને એક એજનના મુખવાળા કહ્યા છે. તે કોઈ ગીતારથથી સમજ કરી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org