________________
( ૪૯ )
શુદ્ધિ ૨ સુધી ચાર ઉપવાસ કરી વૈશાખ શુદિ ૩ ના દિવસે પારણું કરાય છે. પારણે શેરડીના રસ, તેના અભાવે ગાળ કે સાકરના પાણીથી ઠામ ચાવીઆહાર કરાય, ખીજુ કાંઇ નહિ તેમ. હુંમેશા રૂષભદેવનાથાય નમઃ ની ૨૦ નવકારવાળી ગણવી. ૧૨ સાથી, ૧૨ ફળ, ૧૨. ખમાસમણા, ૧૨ પ્રદક્ષિણા ને ખાર લેાગસ્સના કાઉસગ્ગ કરવા. એ વખત પ્રતિક્રમણ કરવું. વીર વચન—વીર જિનવર એમ વદે, પરિને દાનુ' પાપ; પીઠ માંસ ખાવા સમુ, હૃદય રાખ તે આપ.
મહાવીરનું ભવિષ્ય કથન.
મારા ૨૫૦૦ વર્ષ પછી એટલે વિક્રમ સ૦ ૨૦૩૦ પછી જિનધર્માની ઉન્નતિ થશે. ૧૧૧૧૬૦૦૦ ઉત્તમ આચા થશે; તેમાં ૨૦૦૪ યુગપ્રધાન થશે, તથા ૫૫૫૫૫૫૫૫૫ એટલા આચાર્ય, ૯૬૬૬૬૬૬૬૬ સાધુ, ૭૭૭૭૭૭૭૭૭ સાધ્વી, ૮૮૮૮૮૮૮૮૮ શ્રાવક, ૯૯૯૯૯૯૯૯૯ શ્રાવિકા, નરકગામી થશે. ( ગીરનારમાહાત્મ્ય, )
on
૧ ક્રોડ દેવા જઘન ચાર નિકાય દેવ, કરે તીર્થંકર સેવ; ઉત્કૃષ્ટા એહથી વધુ, સેવા કરતા દેવ.
( સિદ્ધશિલા )-તે સિંહ્વાને રહેવાનુ સ્થાન
મનહરદ.
સર્વાર્થસિદ્ધ વૈમાન,
ખાર,
ધ્વજાથી જોજન ઉત્તાન છત્રની પેરે, સિદ્ધશિલા ઠામ છે; લાંબી ùાળી પીસ્તાલીશ, લાખ તેજોજન માન,
ઇશત્માગભારા એવું, એનું ખીજું નામ છે; અર્જુન સુવણું સમ, સ્ફાટિક રત્નની પેરે, ઉજવળ ગાદુગ્ધ એમ, જાણે મેાતી દામ છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org