SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ( 8 ) તેથી બમણું જાંબુયે, છ ધાતકી પુષ્કરનું છત્રીશ ગણું મેરૂ, તેથી તેર પાય છે. સહસ સમેતગિરિ, લાખગણું અંજનથી; દશલાખ અષ્ટાપદે, સિધે ક્રોડી થાય છે. અનંત ભાવથી ફળ, અનંત ગણું તે આખું; અનુક્રમે સિદ્ધાચળે, લલિત લેખાય છે. શત્રુંજય તીર્થ ત્રિકરણ શુધ્ધ તપનું ફળ, દુહા. નવકારશથી છઠ ફળ, પિરસી અઠ્ઠમ જાણુ પરિમુદ્દે ઉપવાસ ચાર, એકાસણે પંચ માન. પાસક્ષમણ આંબિલથી, ઉપવાસથી માસ; ત્રીશગણું ફળ ત્રિશુધ્ધ, સિદ્ધગિરિમાં ખાસ. શ્રી સિદ્ધગિરિનાં ૨૧ નામ દુહા વિમળગિરિ મુક્તિ નિલયને, શત્રુજય ગિરિ સાર; સિદ્ધક્ષેત્ર પુંડરિક ગિરિ, શ્રી સિદ્ધ શેખર ધાર, સિદ્ધગિરિ ને સિદ્ધરાજ, બહુબલી મરૂદેવ; ભગીરથ સહસ્ત્ર પત્રને, શતપતની કર સેવ. અષ્ટોત્તર શત ફૂટ એમ, નાગાધિરાજ ખાસ; સહસ કમળને ઢંકગિર, નમે કે નિવાસ, લેહિત્ય તાલધ્વજ અને, કદંબ ગિરિ સુસાર; લલિત નામ એકવીશને, વંદે વારં વાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy