________________
( ૧ ) તેર એકેતેર સાલ, સમરાશા ઓસવાળ,
પંદરને પછી સેળ, તે તે કમશાને છે; લલિત સત્તરમે તે, સૂરિ દુપસહ બોધે,
વિમળ વાહન ભૂપ, તેનાથી થવાને છે ૨
શ્રી શત્રુંજયના સંધ. ૧ પાંડવ અને જાવડશાહ વચ્ચે ર૧૯૫૭૫૦૦૦ રાજાએ સંઘપતિ
થયા છે (ગિ. માહાસ્ય ) ૨ જાવડશાહ અને સમરશાહ વચ્ચે પણ ૩૮૪૦૦૦ સંઘપતિ
થયા છે (ગિ. માહાસ્ય) ૩ વિક્રમાદિત્યના સંઘમાં ૧૬૯ સેનાનાં અને ૫૦૦ હાથીદાંત ને
ચંદનનાં દેરાં હતાં. સિદ્ધસેનસૂરિ આદિ ૫૦૦૦ આચાર્યો, ૧૪ મુકુટબંધી મેટા રાજાઓ, ૭૦૦૦૦૦૦ લાખ શ્રાવક કુટુંબે, ૧૧૦૦૫૦૦૦ ગાડાં, ૧૮૦૦૦૦૦ ઘેડા, ૩૬૦૦ હાથી એમ ખચ્ચર, ઉંટ, પિઠીયા વગેરે હતા તે જાણવું. ૪ આમરાજા ગ્વાલિયરના, ગુરૂશ્રી બપ્પભટસૂરિના ઉપદેશથી સંઘ
કાઢયે. તેમાં ત્રણ લાખ માણસે હતા, ઠાઠમાઠ બહુ સારે હિતે. તેમાં સાડાબાર કોડ નામહારને ખરચ થયે હતા. ૧ સમરાશા ઓસવાળ પાલીતાણાના હતા. તેમણે પંદરમો ઉદ્ધાર કરાવ્યો.
તેમણે નવલાખ સોનામહોર ખરચી નવલાખ બંધીવાનોને છોડાવ્યા. તેમણે પિતાને ઘરે બાદશાહને આમંત્રી સારી બરદાસ કરી હતી તેથી
બાદશાહ તેમને મામા કહીને બોલાવતા હતા. ૨ કરમાશા ગુજરાતના સુલતાન બહાદુરશાહના રાજ્યમાં ચિત્તોડના મંત્રી હતા ને દીવાન મુઝદખાના આડતીયા હતા. તેમણે સોળમે ઉધાર રત્નાકરસૂરિના ઉપદેશથી કરાવ્યો. ( ગિરનાર મહામ્ય.)
જીર્ણોદ્ધાર–હાલમાં મેસાણુના શેઠ ચંદભાઈ સુરચંદે સખી ગૃહ પાસેથી સારા પ્રમાણમાં પૈસા મેળવી ખરી ખંતથી પિતાની દેખરેખ નીચે આ ગિરિરાજનો જીર્ણોદ્ધાર, તેમજ ગિરનાર, આબુ, રાણકપુર વગેરેના જીર્ણોદ્ધાર કરાવ્યા. તેમના હાથથી લગભગ દશલાખ જેટલી નાદર રકમ ખરચાઈ હશે. ધન્ય છે આવા ધમાં પુરૂષોને. (સં. ૧૯૫૫ આસપાસ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org