SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૪ ) શ્રી ઋષભજિન–સ્તવન. ૫૪ આજ નમિ જિનરાજને કહીયે—એ દેશી. નાભિ નૃપ નંદન નિત્ય નમીયે, દુષ્ક દરતે ગમીયે રે, જગ તારક જિન-એ ટેક. છે આધાર તું આ ભવમાં અમારે, અઘ હરકતને હરનારે. જો ૧ તરણ તારણ તે તું ખરે તારે, મુજ માને મન મહારેરે જ પર પિતાને પ્રેમે પ્રભુ તાર્યા, ભ ભવના ભય વાર્યારે જ ૨ આપે યું અર્થ અનંતના સાર્યા, આપદમાંથી ઉગાર્યારે જ તે તાર્યા તેમ તારશે મુજને, તેથી કહું તાત તુજનેરે. જ૦ ૩ મ્હારાં હાર મેટાને ન મુદ્દલ, સંભાવ તે સર્વે કેવલરે જ સૂર્યને ચંદ્ર પ્રકાશે છે સર્વે, ઓછાશ નહી અલ્પ કરે. જ. ૪ વારે વારે વર્ષ વળી વરસે, ધ્યાને બેલ્યું નહિધરશે જ. કૃપણ પણું કાંઈ કાઢી નાંખે, રંચનહિ સકેચ રાખેરે. જ૦ ૫ મોટા હૈ મોટાઈથી માપે, શિવસુખતે સ્વામી આપેરે જ લખ્યું લલિતનું લક્ષમાં લેજે, દેવું દિલભરે દેજે રે. જ૦ ૬ શ્રી અજિતજિન-સ્તવન, પપ (બાજી બીજી બાજુ ભૂલ્યો બાજી એ દેશી રાગ આશાવરી.) તારે તારે તારે તાતજી તાર-સ્વામી આ અરજ સ્વીકારે. તા. નેહથી કષ્ટ નિવારે છે તારા સેવક જન્મ સુધારે છે તા. વાલાજી વ્હારે પધારે. . તા. નિષ્કામી ને નિરાગી નિરંજન, અલબેલે નાથ અમારે; શિવસુખ દાની અજ્ઞાની સાહિબ, આશરે આપ છે હારે. તા. ૧ આપે જનજી તાર્યા અનંતા, તે મુજ કેમ નહિ તારે; વાલા એ શું વાંક જ મારે, કહ્યું તે કાને ન ધારે. . તા. ૨ ભાવિ ભકત ને તારે છે ભાવે, તેમાં શો પાડ તમારે; અબુજ એ મુજ તારે આજે, તે એ ખરે પાડહારે. તારા છે ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy