SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી ચોવીશી પંચ પરમેષ્ટિ સ્તુતિ મા, મારી ભુખ લાગી છે–એ દેશી. પ્રણમું પ્રહાદન પુરે, પંચ પરમેષ્ટિ પાય; ગાવા જિનવરના ગુણે, વીશે ચિત્ત લાય. છે પ્રણવ છે ? પ્રલ્હાદન પ્રભુ પાસજી, કેસરિયા કર સાર; બ્રહ્મચારી ભગવાન એ, નમુ નેમ નિરધાર. એ પ્રણવ છે ૨ શાંતિકરણ શ્રી શાંતિજ, મંગળકર મહાવીર; પ્રણમું પણ પરમેષ્ટિને, ધર્મ ધુરંધર ધીર. છે પ્રણવ છે ૩ કૃપા પન્યાસ કસ્તુરની, શાંત મુનિવર સંગ; પાલણપુર ચોમાસને, પહેલે આ પ્રસંગ છે પ્રણવ | ૪ સદ્ગુરૂને શુભ આશરો, પૂરણ તાસ પસાય; મણિ બુદ્ધિ વૃદ્ધિ કપૂરથી, લાભ લલિત સદાય. છે પ્રણ૦ છે ૫ ૧ કસ્તુરવિજયજી તે પૂજ્યશ્રી આત્મારામજીના શિષ્ય શ્રી ઉદ્યોતવિજયજીને શિષ્ય થાય. શ્રી ઉદ્યોતવિજયજીનો જન્મ સં. ૧૮૮૭, પંજાબ, જ્ઞાતે શીખ, પ્રથમ યતિ થયા. સં. ૧૯૩૫ માં આત્મારામજી પાસે દીક્ષા લીધી. રવર્ગવાસ સં. ૧૯૬૭, કસ્તુરવિજયજીને જન્મ સં. ૧૯૦૯, દીક્ષા ૧૯૫૮, પન્યાસ ૧૯૮૧ ડીસા. તેમને હાલ કુંદનવિજય નામે એક શિષ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy