________________
( ૪૧ )
શ્રી નેમિનાથજીન-સ્તવન, હરે વાલા મેહન બંસી વાલા, ઠગે છે શાને રે સલુણ-હાંના એ દેશી. વાળ વાલા રહેમ રાખી રથને, જા શું જાણીરે સલુણા. વાઘાટેક કાંઈ કરવી શું ધારીરે કુંવારી, નવ ભવના નેહને નિવારી.
કુંવારી નેમ નગીના, નિવારી નેમ નગીના. દીલ લાવે-નહિ જા–શરમા–પ્રત આ. વાળ ને ૧ છે પંથે તે પળીયા પાછા ન વળીયા, તારી હારી વાલા પાછા ન વળીયા,
રાજુલ રંગ વધારી, ભવ ભીડ લલિત વારી. નિજનારી-નિરધારી-ઉરધારી-ઉગારી. છે વાળ મા ૨ છે
શ્રી પાર્શ્વજિન–સ્તવન,
કીના શરન મેં તેરા-ત્રિસલા નંદન મેયે તારા એ દેશી
આધાર અબ તું મેરા, વ્યારા પાસ પ્રભુ ભગવાન; તારાજી મય હું તેરા, વ્યારા છે આ છે એ ટેક. મેં અનંત ભવ આથડીયા, ચોરાશી લક્ષે ચડીયા સંકટ સાયરમેં સડીયા................ પ્યારા રે આવે છે દૂર કષાય કર ફૂટાયા, વિષયાદિ વેગ બઢાયા; પાસે પાર નહિ આયા.............. પ્યારાવે છે આ છે ૨ અબ એહી ઉચારૂં અરજી, જાને મેરી જીનવરજી; હરકત ઓ મેરી હરજી... ....... પ્યારા છે આ છે ૩ સચ્ચા શરણું સહી તેરા, માલીક હયે તું મેરા, બીજે લલિત કે ઝટ નેરા
પ્યારા છે આ૦ ૪
ભા.
૧-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org