SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) જેવા તેવા જાણી ત્હારી, માફ કરી ગુના મ્હારી; તેનાથી લલિત તારા રે .હૈ ? કુંથુ॰ ॥ ૫ ॥ શ્રી અરજિન-સ્તવન. જાવાજી જાવા કૃષ્ણ દાનકે દિલવાને વાલે...એ દેશી. આવાજ આજ વેગે, વાલા ભવદુખની વ્હારે. ! આ ! વાલા ભવ દુઃખની વ્હારે, સાચું છે શરણું મ્હારે. ॥ આ॰ ॥ એ ટેક॰ ગરીયા ઘણુ` ગતિયા ચારે, ભાગવીયાં ભવ દુ:ખ ભારે; આવ્યે તુમ આધારે, ત્હારા વિષ્ણુ ખીજું કેા નહિ તારે. ૫ આ૦ ૧ નડીયા નીચ નટા ચારે, ક્રૂર કામિની કંચન લારે; માઢુ એ દુઃખ મ્હારે, મુ ંઝાયા હું. ભવ ભયના મારે. ॥ આ૦ ૨ અર જીનવર કાણુ આવારે, નિજ લલિત કષ્ટ 'નિવારે; કેડા તા મૂકુ" કયારે કે, સેવકનાં મનવાંછિત સાથે. ॥ આ૦ ૩ શ્રી મલ્લિજિન–રતવન. શાણાઓ કહે છે કે સૃષ્ટિના સાહિખ—એ દેશી. શાસ્ત્રોમાં ભાખ્યું કે શ્રીજીન સેવા, સહી શિવ સુખ દેનારી; અઘ હરનારી ને આનંદકારી, ઉપાધિથી કે ઉગારી. ॥ શા૦ ૧ ભવ ભય વારે તે ભૂલ સુધારે, ભગાવે ભીડ તે ભારી; કુબુદ્ધિ કાપે ને કષ્ટ ન આપે, સુવના દેવે સુધારી. ॥ શા૦ ૨ શ્રીપાળરાય મયણાસુંદરીને, કરીયુ' તે સુખ કરારી; રાવણના રંગ રાખીને કરીયા, અરિહંત પદ્મ અવતારી. ॥ શા૦ ૩ એમ અનતાને તાર્યાંને તારે, તારશે તેમ તે ધારી; દુનિયામાં કાંઇ દીસે ન દૂજી, એહ સમ તે ઉપકારી. ૫ શા॰ ૪ ભાવથી મલ્લી જીનવર ભજતાં, શાશ્વત સુખ-લે શ્રીકારી; તેથી લલિત તુ તે જિન લજવા, તન મનથી કર તૈયારી. ॥ શા૦ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy