SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ). કહું છું કરગરી વાલોરે, વેગે વહારે આવજે હજી; જેથી ઝટ મ્હારાં, જન્મ મરણ મટી જાય. છે ને ! દયા દીલમાં આણુંરે, જાણું હાથ ઝાલજે હેજી; સાચી સદ પામે, શાંતિ લલીત સદાય. છે ને અન ૫ શ્રી પાશ્વજિન સ્તવન. પુષ્કલવઈ વિજયે રે– એ દેશી. છે પાર્થ પ્રભુ પરમેશ્વરારે, આપ છે જગત આધાર સંભારું નિત્ય સાહિબારે, શ્વાસ માહીં સે વાર. રે હાલા. અર્જ સ્વીકારિ આજ, રખે આ રાંકની લાજ રેવાએ આંકણી ૧ ચુલશી લખ નિ ચૌગતિ, આયે વાર અનંત ભવ અનંત ત્યાં ભેગવ્યારે, આવે ન કમેં અંત. છે રે છે ૨ છેદન ભેદને દુખ સારે, જન્મ જરાદિના જોર કષાયે બહુ ફૂટીરે, તૂટે ન વિષયી તર. ૨૦ મે ૩ તેના રાગથી તાતછર, કીધા કુકર્મ વિશેષ હાલ હવાલ હું ત્યાં હુવેરે, લહી નહિં શાંતિ લેશ. છે રેમા ૪ આપે આપદથી ઉધર્યારે, કોડે ગમે કીરતાર; અલહેણું કે અભાગીયેરે, યે ન કરે મુજ સાર. છે રે મ પ ક જેજ તે જાણજો રે, અંતે આપને દાસ; ઉપાધિથી ઉગારરે, આવી પૂરશે આશ. . . . ૬ અંતે આપને તારવું રે, ઢીલ કરે તે શું કામ; લલિતકહ્યું લેખે ગણરે, આપ શાંત આરામ. રે છે ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy