SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ખરે તે ખેંચા ખેંચમાંછ, પ્રધાન પિત દર; પી રાણું તે પર પડ્યો છે, નિરખે તે નૃપ સમૂર-નિ. ૪ ખેંચી ખગને ખડોજી, મંત્રી મારણે થાય; ઊઠી પ્રધાન ઠીક પિતાજી, વદે વસુણે મમરાયરે–નિ. ૫ કારણવિસ્તરી સવિ કહ્યું છે, જાણ્યું હતું જે જેમ; ઉબેટીયું બાઈગણીજી, ઉંધ્યા ઊઠાડે નેમરે–નિ. ૬ માતા તે મુજ મરવાચહેછે, તે તે મુજને તામ; મુજ આવે છે તેહ મરેજ, જીવતર જાય નકામરે–નિ. ૭ કટારને કર ઝાલીયેજી, પળ પોત હેઠ; મૂકું હાથ તવ માત મરેજ, ઝા મેં ઝુમી ઠેઠ—નિ. ૮ આપ એવામાં જાગીયાજી, સમજ્યા સઘળી તે વાત; રાણી મરતાં મટી થતીજી, ચોખ્ખી ચારની ઘાતરે–નિ૯, પુજે થયું સવિ પાસરૂંછ, લલિત લાભે તમામ; નજરેભાળ્યું નહીં ખરું , કયું નિરણયતે કામરે–નિ૧૦ ૨૫ ગમ ખાધાને ગુણ રાગ ઉપરને. જોઈ શેઠે નીજ જુવતીજી, જાર પુરૂષથી જાર; દેખી દુશાલે ઢાંકીયેજી, એ બેઉ ઉંઘ મેઝારરે. જે જે ગમ ખાધાનેરે ગુણ– ૧ છે એ ટેક જાગ્યાં જબ એ બેઉ જણાજી, દેખે દુશાલે આપ; આવી શેઠે આ આપણું જી, દેખ્યું દષ્ટિયે પાપરે. જે છે ૨ કહે જારને કામનીજ, આવો નહીં અબ આપ; કંથ શું કરશે મુજનેજી, છે દીલ તે સંતાપરે. જે છે ૩ છે શેઠ સવારમાં હાટથીજી, આવ્યા ઘરે તે એમ; નારી અતિ ઊદાસમાં, તે ઊલ્લાસમાં તેમરે. જે છે ૪ વાસર કહીં વીતી ગયાજી, શેઠે ન છે વાત, વનીતા ઘણું વિમાસતીજી, પૂરણ દીલે પસ્તાતરે. જે છે એ છે બહુજ મેં તે બુરી કરી છે, એહ પુરૂષથી આમ; ઊત્તમ જન છે એ અતિજી, નીકળી હું જ નકામરે, જે ૬ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy