SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૧૪= ઊત્તમ ચૈાગ મળવા છતાં, તાપણુ તેવા રહ્યાજી, કરીયુ ન આપનું કાજ, ઠરી નહિ ઠીક થયાજી. આયુ નકામ કીધ આપનું, તા॰ લેશ નહિજ ધરી લાજ, ઠરી૦એ ટેક ૧ અમૂલ્ય હાર આગે ધર્માં, તા॰ દુઃખ દૂર થવા માટ; ઠરી૦ અવસરે એ અધા થયા, તા॰ ૧ચેલા ચાલતાં વાટ. ઠરી રા મેાચી મનમાં વિમાશીને, તા॰ વળતી કીધા વિચાર; ઠરી૦ મેલ કરવતીયા કરવતી, તા॰ એના એજ અવતાર. ઠરીવારા મેન્યુ' મહેનતે . વિપ્રએ, તા॰ સુરમણિ સમુદ્ર પાસ; ઠેરી અંતે ગમાવ્યું ઊંધમાં, તા॰ નાંખે ઊઠી નિશ્વાસ, ઠરી જા વાનર વાનરી કૂહ પડી, તા॰ મરી ાં માનવકાય; ઠરી દેવ થવા શ્રી કહે પડ્યા, તા॰ વળતીજ વાનર થાય, ઠેરીનાપા આમ સુકામે અનાદરે, તા॰ જીવીત નકામું જાય. ઠરી॰ લલિત આ અવસર લાભના, જો કે તે લાભી ગયાજી; એહ ઘણા સરસ ઊપાય, ઠર્યાં અને ઠીક થયાજી. ઠરીબા ૨૪ નીય ઋીધુ તે સાચું. દુહા. ભાગ્યા સાજા' ન માનીચે, મન મેાતીને કાચ; કાને સુણ્યું નહિ માનીચે, નજરે ભાળ્યું સાચ. નજરે ભાખ્યું નહિ માનીયે, નિરણય કીધું સાચ; સમકિતનું મૂળ જાણીયેજી—એ દેશી. પેાઢી દાસી પલંગમાંજી, પાઢ્યો ત્યાં પણ રાય; ઊંઘ વશે એ બેઉ જણાજી, આવી એકઠા થાયરે. નિરખી નિરય કરજોરે કામ—૧ એ ટેક. દષ્ટિચે રાણી દેખીયુ'જી, કટારે મરવા કીધ; તેડી પ્રધાન તેણીચેજી, સમજાવી સવી વિધરે—નિર્ કટાર ક્રોધે ઉપાડીયાજી, પ્રધાને પકડ્યો હાથ; રાણી કહે મૂક માહુરાજી, હવે તે અલ્યા હાથરે—નિ ૩ ૧ કઠીયારા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy