SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ચહીત ચિંતવે, દી. વિગતે કહે સહુ વિધ, તે કહી સર્વે કર લઈને, દી ભાલે તે ભેગો કીધ. તે છે ૬ પાંચમાએ પૂછયું તિહાં, દીવ કર શિર ખુલ્લા છે કેમ; તે કાઢી કટારી કેડથી, દી ત્યાં તેને નાંખી તેમ. તે છે ૭ છેવટે છઠ્ઠાએ કહ્યું, દીર કહે કેમ આવા હાલ; તે દાખવા સર્વે દીધી કુવે, દી ઢબક લઈને ઢાલ. તે છે ૮ બાઘડતેહ ત્યાંથી બન્યા, દી ગાંઠનું સર્વે ગમાઈ તે. લલિત કહ્યું લક્ષે રાખીને, દી કરજે સાચી કમાઈ. તે છે ૯ ૧૯ દેરંગી દુનિયા. રાગ ઉપરને. રંગી દુનિયાતણ વક વાણીરે, મળે ન મૂલ માલ. ખરે દુઃખ ખાણું રે, દુઃખદાયક તે જાણજે. વક્ર વાણીરે, તેથી બગડે તાલ. ખરે- એ આંકણું. ૧ વાળને લઈ વેચવા, વ૦ પિતા પુત્ર બેઉ જાય, ખરે છતાં જ સાધને ચાલતા, વ૦ નાહક નિંદા તે થાય. ખરે છે ૨ ડોસે બેઠે દેખીને, વવ વઢયા લેક તેહ વાટ ખરે. સુણ શબ્દ વૃદ્ધ ઉતર્યો, વ૦ સુત સ્વારીને માટ. ખરે છે ૩ સુતને બેઠાં સહુ કહે, વ, વિવેક વિણને એહ; ખરે' તે ચડ્યો વૃદ્ધ ચાલતે, વ સ્વલ્પન શરમાય તેહ. ખરે છે ૪ બેઠા પછી તે બે જણ, વ૦ કહે લેક કરી ક્રોધ; ખરે. વિણ મેતથી મરશે ઘેડુ, વ૦ બેઠા છે બેઉ જેધ. ખરે છે ૫ પછી પાયે બાંધી બેઉ, ૧૦ કાંધે કરી લઈ જાય; ખરે૦ જોઈ લેકે બહુ ઝાટકા, વ૦ છળે ન જીવ બંધાય. ખરે છે ૬ તેથી ટટુ ગભરાઈ ત્યાં, વ, છૂટું થવાને છેડાય; ખરે તુટ્યા બંધ પદ્ધ પાણીમાં, વ૦ તુરત તેહ મરી જાય. ખરે છે ૭ - ૧ મખં–બેવકુફ રે ઘડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy