SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ = ૮૭ = ૧૩૯ મનને વીનવણી. રે ! ઊર ઝા આતમ ધ્યાની–એ દેશી. રે! મન માને કહા તું મેરા, સુધાર સ્વભાવ અબ તેરા. રે! – એ ટેક તેરે બિન ભમીયા ભવ માંહી, તેરે બિન અંધેરા; તેરા મેરા મેકા નહિં મિલતા, નહિ આવે તું નેરા. રે!. ૧ તેરી હારસે હાર ઉમેરી, જીતે છત ઢઢેરા; તેરી હાયસે સાંયકા મેલા, એર ન ચાહું અનેરા. રે !. ૨ મરકટવત તું મહા મસ્તાની, ઠીક ઠામ નહિ ડેરા તેરેકું કીસ તેર મનાવું, માને નહિં મન મેરા. રે!૦ ૩ દુનિયે શકાને સમાધાન-દુહા. શંકા-મન જાય તે જાને દે, મત જાને દે શરીર, બિન ચડાઈ કામઠી, યું લગેગે તીર. ઊત્તર–મન ગયા તે ક્યા રહ્યા, મનકા બડા મદાર; રાજા થા વે ઉઠ ચલ્યા, રૈયતકા કયા ભાર. પાર ન પાયા તેરા જગ કેઈ, ફિરતે ભવમેં ફેરા; મહાન મુનિવરાદિને તેરેકું, મારકે કીયા જેરા. રે.. ૪ મહાન મુનિવર, શરણેમેં, તૂટે તાર મન કેરા; લલિતકું એંસા લાભ હોય તે, વળી જાણે શુભ વેરા. રે!. ૫ ૧૪૦ ભક્તની ઓળખાણ ભલે કુલ લઈ પૂજો, આનંદ છે રે લોલ–એ દેશી. ભક્તિ ભગવતપે ભારે, એ ભક્ત છે રે લોલ સદગુરૂ સેવા સારે, ત્યાં રક્ત છે રે લ–એ ટેક શુદ્ધ સજનતા ચાહે, એ પૂરા પ્રેમના પ્રવાહે ત્યાં ભજન ભક્તિને ભેગી, એ ધર્મધ્યાનમાં ન લેંગી. ત્યાં ૧ વધુ હાલી વિભુ વાણી, એ પૂરા પ્રેમથી પ્રમાણું; ત્યાં જીવદયા ચહે જારી, એ સત્ય વાણી મિષ્ટ સારી. ત્યાં ૨ ૧ મેલાપ. ૨ નજીક. ૩ પરમાત્મા. ૪ આધાર. ૫ ચુરેસર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy